કર્ણાટકમાં આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

કર્ણાટક વિધાનસભાની ચુંટણી માટે આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ ચુંટણીનું પરિણામ ૧પમી મે મંગળવારે જાહેર થશે. આ ચુંટણીમાં ભાજપનો વિજય થાય તે માટે ગઈકાલે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમનાથ મહાદેવનાં દર્શન કરી પ્રાર્થના કરી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 2 = 2

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud