રૂ.૧.૬૯ કરોડની જુની નોટ સાથે જૂનાગઢનાં બેન્ક કર્મચારી સહિત બે ઝડપાયા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

નવેમ્બર ર૦૧૬માં રૂ.પ૦૦ અને રૂ.૧૦૦૦ની ચલણી નોટો કેન્દ્ર સરકારે રદ કરી દીધી હોવા છતાં તેને સંગ્રહી રાખી રૂ.૧,૬૯,ર૭, પ૦૦ની રદ થયેલી નોટ બદલવા આવેલાં જૂનાગઢ એચડીએફસી બેન્કમાં કામ કરતાં કમલ મુકેશભાઈ ભટ્ટ અને રાજકોટનાં મવડી ચોકડી પાસે રહેતાં અશોક પ્રેમજી નામનાં શખ્સને રાજકોટની એસઓજી ટીમે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

53 − 43 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud