આવતીકાલે સાયન્સ મ્યુઝિયમ દિવસની ઉજવણી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

આવતીકાલે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિન નિમિતે જૂનાગઢનાં સાયન્સ મ્યુઝિયમ ખાતે વિજ્ઞાન જગતનાં કાર્યક્રમો યોજવામાં આવશે આવતીકાલે સવારે ૧૦ થી ૧ અને બપોરે ૩ થી ૬ દરમ્યાન કાર્યક્રમ યોજાશે જે મુલાકાતીઓ માટે નિઃશુલ્ક રહેશે. આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમદિનની ઉજવણીમાં ભાગ લેવા અનુરોધ કરાયો છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 21 = 25

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud