જૂનાગઢ ખાતે પર્વતારોહણમાં એડવેન્ચર બેઝીક કોર્ષ સંપન્ન થયો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર આયોજીત અને પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રવર્તારોહણ તાલીમ કેન્દ્ર સંચાલિત સરકારી એડવેન્ચર કેસ તાજેતરમાં સંપન્ન થયો હતો અને રાજયનાં વિવિધ જીલ્લામાંથી આવેલાં ૬પ બાળકો અને ૪૦ યુવક-યુવતી સહિત ૧૦પએ ભાગ લીધો હતો અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 24 = 27

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud