રાજયભરમાં ૧૪મી જુનથી વરસાદનાં યોગ સર્જાશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ચોમાસું હવે નજીક આવી રહ્યું છે ત્યારે જુદાં-જુદાં વર્તારા આવી રહ્યાં છે. હવામાન જયોતિષ અંબારામ પટેલે એવી આગાહી કરેલ છે કે રાજયભરમાં ૧૪ થી ર૦મી જુન સુધીમાં વરસાદનાં યોગ છે અને પાંચમી જુન સુધીમાં ગુજરાત-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતનાં કેટલાંક ભાગોમાં આંધી સાથે વરસાદ પડવાની શકયતા દર્શાવી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

9 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud