જૂનાગઢમાં શુક્રવારે જલારામ મંદિરનો પાટોત્સવ ઉજવાશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ શહેરમાં પોસ્ટ ઓફિસ રોડ ઉપર આવેલા પુજય વીરબાઈ માતાજી અને પુજય જલારામબાપાનાં મંદિરનો આગામી શુક્રવાર તા.૮-૬-ર૦૧૮નાં રોજ ૧૬મો પાટોત્સવ હોય જેની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. પ૬ ભોગ- અન્નકુટ દર્શન-મહાપુજા-મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

5 + 5 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud