લોકપાલનાં મામલે ૧૦ દિવસમાં જવાબ આપવા કેન્દ્રને આદેશ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

સુપ્રિમ કોર્ટે ફરી એક વખત લોકપાલનાં મામલે કેન્દ્ર સરકારનો કાન આમળ્યો છે અને દેશમાં ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી લોકપાલની નિમણુંક માટે ૧૦ દિવસમાં નિયત સમયમર્યાદાની જાણ કરવા કેન્દ્રને સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

64 − = 56

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud