ભેંસાણ નજીક પરબધામમાં અષાઢી બીજની થશે ભવ્ય ઉજવણી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ તાલુકાનાં પરબધામ ખાતે સત દેવીદાસ-અમર દેવીદાસની જગ્યા ખાતે અષાઢી બીજનો મેળો ઉત્સાહભેર યોજવામાં આવશે. મહંતશ્રી કરશનદાસબાપુનાં માર્ગદર્શન હેઠળ બે દિવસીય મેળાની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

76 − = 74

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud