જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં અષાઢી નવરાત્રીની ભાવભેર ઉજવણી થશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં અષાઢી નવરાત્રીની ભાવભેર ઉજવણી થશે અનુષ્ઠાન સહિતનાં કાર્યક્રમો યોજાશે. જૂનાગઢ શહેરમાં આવેલાં આઈશ્રી ખોડીયાર માતાજીનાં મંદિર તેમજ અંબા માતાજીનાં મંદિર, ચામુંડા માતાજીનાં મંદીર, ગાયત્રી માતાજી મંદિર, લક્ષ્મી માતાજીનું મંદિર, મહાકાળી માતાજીનાં મંદિર, ગાત્રાળ માતાજીનાં મંદિર તેમજ રાંદલ માતાજીનાં મંદિર તેમજ વિવિધ ધાર્મિક સ્થળોએ પૂજન-અર્ચન-આરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

79 + = 86

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud