ધાર્મિક સ્થળોએ ગુરૂપુર્ણિમા ઉત્સવની ઉજવણી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ શહેરમાં આવેલાં વિવિધ ધાર્મિક સ્થળોએ પણ આજે સવારથી જ ગુરૂપુર્ણિમા નિમિતે શિષ્ય સમુદાય દ્વારા સંતો, ગુરૂઓનું પુજન કરવામાં આવેલ હતું આ ઉપરાંત ધાર્મિક સ્થળોએ સમુહપ્રસાદ ભોજનનાં કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેરમાં આવેલાં મુખ્ય સ્વામિનારાયણ મંદિર , ભીડભંજન મહાદેવ મંદિર, બિલનાથ મહાદેવ મંદિર, અક્ષરવાડી, ભવનાથ મહાદેવ મંદિર, ભુતનાથ મહાદેવ મંદિર, પુજય ભારતીબાપુનો આશ્રમ, પુજય ઈન્દ્રભારતીબાપુનો આશ્રમ તેમજ કાશ્મીરીબાપુની જગ્યા, શેરનાથબાપુની જગ્યા, ઉપલા દાતારબાપુની જગ્યા તેમજ અંબાજીની જગ્યા અને ગુરૂદત્તાત્રેયની જગ્યા સહિતનાં ધાર્મિક સ્થળોએ આજે ગુરૂપુજન કરવામાં આવી રહેલ છે આ ઉપરાંત ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલાં સુપ્રસિધ્ધ લંબે હનુમાનજી મંદિર ખાતે પણ સવારથી જ પુજન-અર્ચન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

64 + = 68

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud