સાતમા પગારપંચની માંગણી સાથે હડતાલ યથાવત આજે કર્મચારીઓની રેલી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

સાતમાં પગારપંચની માંગણી સાથે જૂનાગઢ મહાનગરપાલિકાનાં કર્મચારીઓનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજે કર્મચારીઓ દ્વારા એક રેલી યોજવામાં આવી હતી અને આ પ્રશ્ને યોગ્ય થશે નહિં તો આવતીકાલે આત્મવિલોપનનો કાર્યક્રમ યોજાશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 66 = 74

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud