ભવનાથ મંદિરે ભાવિકોનો ઉમટતો પ્રવાહ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

શ્રાવણ માસનાં પવિત્ર દિવસો દરમ્યાન જૂનાગઢ શહેરમાં આવેલાં શિવજીનાં મંદિરોમાં દર્શનાર્થે ભાવિકોની ભારે ભીડ ઉમટે છે ત્યારે ભવનાથ તળેટી ખાતે આવેલાં પુરાણ પ્રસિધ્ધ ભવનાથ મહાદેવ મંદિરે પણ ભાવિકોનો સતત પ્રવાહ વહેતો રહ્યો છે અને દર્શનનો લાભ લઈ રહ્યાં છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

7 + 2 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud