વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂનાગઢની મુલાકાતને લઈને તડામાર તૈયારી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.ર૩ ઓગષ્ટનાં રોજ ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે જૂનાગઢ ખાતે પણ તા.ર૩ ઓગષ્ટનાં રોજ પીટીસી ગ્રાઉન્ડ ખાતે જાહેરસભા તેમજ વિવિધ વિકાસકામોનાં લોકાર્પણોનાં કાર્યક્રમો યોજાનાર છે ત્યારે ગઈકાલે અધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી અને તૈયારીને ઓપ આપવામાં આવ્યો હતો.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

19 − = 14

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud