વડાપ્રધાને જૂનાગઢને આંગણે અનેક લોકાર્પણો કર્યા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂનાગઢની મુલાકાત દરમ્યાન વિવિધ વિકાસકામો અને લોકાર્પણ તેઓનાં હસ્તે કરવામાં આવેલ હતું. આ સાથે જ દેશભરમાં પ્રત્યેક ત્રણ સંસદીય ક્ષેત્ર દિઠ એક મેડીકલ કોલેજ બનાવવાની વચન આપ્યું હતું. જૂનાગઢ અને ગિરનાર પ્રત્યે લાગણી દર્શાવી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે ગિરનારનો સાદ જ એવો છે કે જયાં જુદાપણું લાગે જ નહીં.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

23 − = 22

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud