જૂનાગઢમાં આખરે વરાપ નીકળી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં શ્રાવણ માસની શરૂઆત સાથે જ ઝરમર ઝરમર વરસાદ તેમજ હળવાથી ભારે વરસાદનાં ઝાપટા પડયાં હતા દરમ્યાન ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં ફેરફાર આવ્યો હતો અને વરાપ નીકળી હતી. આજે પણ સવારથી વરાપ જેવું વાતાવરણ રહ્યું છે. જા કે વાદળો તો ઘેરાયેલા જ છે અને વરસાદની શકયતા પણ રહેલી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 31 = 41

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud