જૂનાગઢમાં ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેન્કનો થશે શુભારંભ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ શહેરમાં ઈÂન્ડયા પોસ્ટ પેમેન્ટ બેન્કને શરૂ કરવાનો કાર્યક્રમ પ્રારંભ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. તા.૧-૯-ર૦૧૮ શનિવારે બપોરનાં ર.૩૦ વાગ્યે પ્રેસિડેન્ટ હોલ ખાતે આ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા રહેશે તેમજ અતિથી વિશેષ તરીકે મહાનગરપાલિકાનાં મેયર આદ્યશકિતબેન મજમુદાર રહેશે. પોસ્ટ ઓફિસ હવે બેન્કીંગ કાર્ય કરી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ભારતનાં દરેક ગ્રામ્ય વિસ્તારોમાં પોસ્ટ બેન્કીંગ સેવાનો પ્રારંભ કરાઈ રહ્યો છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

57 + = 60

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud