જૂનાગઢની સરસ્વતી સ્કુલમાં ગણેશ ઉત્સવની ઉજવણી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર આવેલી સરસ્વતી સ્કુલનાં સંચાલક પ્રદિપભાઈ ખીમાણીની એક યાદીમાં જણાવેલ છે કે ગણેશચર્તુથીનાં દિવસે જૂનાગઢની સરસ્વતી સ્કુલમાં વિધ્નહર્તાદેવ ગણપતિબાપાનું સ્થાપન કરવામાં આવ્યું છે. સરસ્વતી સ્કુલનાં સંચાલક પ્રદિપભાઈ ખીમાણીએ જણાવ્યું હતું કે સરસ્વતી સ્કુલમાં અગિયાર દિવસ ગણેશચર્તુથીની ઉજવણી કરવામાં આવશે. દરરોજ સવારે ૬.૪પ તથા સાંજે ૬.૪પ વાગ્યે સરસ્વતી સ્કુલનાં સંચાલકો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓની હાજરીમાં શહેરનાં પ્રતિષ્ઠીત નાગરીકોનાં વરદ હસ્તે દરરોજ આરતી અને પુજાવિધી કરવામાં આવશે તેમ યાદીમાં જણાવેલ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

44 + = 50

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud