જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવની ભાવભેર થઈ રહેલી ઉજવણી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે ગણેશચર્તુથીનાં દિવસથી ગણપતિ ઉત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે. જૂનાગઢ શહેરમાં આવેલાં વિવિધ વિસ્તારોમાં પંડલો ઉભા કરી અને ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે અને ભાવિકો આરતી, પુજન, મહાઆરતીનો લાભ લઈ રહ્યાં છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

50 − = 42

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud