જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરના કેમિસ્ટોની આજે હડતાલ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી કેમિસ્ટ અને ડ્રગીસ્ટની દુકાનોએથી ડોકટરોની ભલામણ ચિઠ્ઠી મુજબ મળતી દવાઓને હવે ઈ-ફાર્મસી એટલે કે ઓન લાઈનમાં વેચાણ આપવા માટે છુટ આપવાનો ડ્રાફટ તૈયાર કર્યો હોવાનો અને નજીકના સમયમાં જ તે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે તેમ હોવાથી આજે દેશભરના કેમિસ્ટોએ એક દિવસ માટે વેપાર, ધંધા બંધ રાખી અને વિરોધ દર્શાવ્યો છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 2 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud