બિલખામાં રાવતેશ્વર ધર્માલય ખાતે બ્રહ્મલીન સંત પુજય ગોપાલાનંદજીબાપુનાં દિવ્ય અને ભવ્ય ભંડારાનું આયોજન

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

પ્રાત ઃ સ્મરણીય, પરમ વંદનીય કર્મયોગી બ્રહ્મલીન સંત પુજય ગોપાલાનંદજીબાપુનાં ભવ્ય અને દિવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે રાવતેશ્વર ધર્માલય ખાતે ક્રાંતિકારી સંત અને પંચઅÂગ્ન અખાડાનાં સભાપતિ પુજય શ્રી મુકતાનંદજીબાપુનાં માર્ગદર્શન હેઠળ જાર-શોરથી તૈયારી ચાલી રહી છે. આ સંતની સ્મૃતિમાં આગામી તા.૧૮-૧૦-ર૦૧૮નાં રોજ બિલખા રાવતેશ્વર ધર્માલય ખાતે રાત્રીનાં ૧૦ કલાકે ભવ્ય સંતવાણીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તેમજ તા.૧૯-૧૦-ર૦૧૮નાં રોજ પુજય ગોપાલાનંદજીબાપુનાં દિવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

59 + = 62

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud