જૂનાગઢમાં આઝાદીની ઉજવણીની આતશબાજી માટે રૂ.૧૦ લાખ ખર્ચાશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ મહાનગરપાલીકાની સ્ટેન્ડીંગ કમીટીની એક મહત્વની બેઠક સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નિલેશભાઈ ધુલેશીયાની અધ્યક્ષતામાં મળી હતી અને વિવિધ વિકાસ કામોને મંજુરી આપવામાં આવી છે આ ઉપરાંત ૯મી નવેમ્બરે જૂનાગઢના આઝાદ દિવસની ઉજવણી ભવ્ય થશે તેમજ આતશબાજીના કાર્યક્રમ માટે રૂ.૧૦ લાખનું બજેટ મંજુર કરવામાં આવેલ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

77 − 68 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud