લીલી પરીક્રમામાં ભાવિકોનો ઘસારો, દશ વર્ષનો રેકોર્ડ તુટ્યો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ગરવા ગીરનારની લીલી પરીક્રમાનો સતાવાર રીતે ગઈકાલે મધ્યરાત્રીથી પ્રારંભ કરવામાં આવ્યો છે. પરીક્રમા પ્રારંભ થાય તે પહેલા જ છ લાખથી વધારે લોકોએ પરીક્રમા પુર્ણ કરી છે. આ વખતની પરીક્રમામાં અંદાજીત ૧ર લાખ જેટલા ભાવીકો પરીક્રમા કરશે તેવી ધારણા રખાઈ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 2 = 7

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud