સાસણ નજીક આવેલા દેવળીયા સફારી પાર્કમાં ફરજ બજાવતાં 3 ટ્રેકર ઉપર સિંહનો હુમલો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

સાસણ નજીક આવેલા દેવળીયા સફારી પાર્કમાં ફરજ બજાવતાં 3 ટ્રેકર હવા ઓછી હોવાથી જીપની નીચે ઉતર્યા હતા ત્યારે નજીકના ઢુવામાંથી ખુંખાર સિંહ એક ટ્રેકરને ઉપાડી ગયેલ હતો બીજા ટ્રેકરે તેને બચાવા જતાં અન્ય સિંહે તેની ઉપર હુમલો કરેલ હતો. આ હુમલામાં ગૌતમ અને ગૌરવ નામના સિંહોએ એક ટ્રેકરને ફાડી ખાધો હતો. જ્યારે અન્ય એક ટ્રેકરને ઈજા પામી હતી. આ બનાવના પગલે વન કર્મચારીઓમાં દોડધામ મચવા પામી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

9 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud