Author Abhijeet Upadhyay

Breaking News
0

શ્રાવણ માસના પ્રથમ દિવસે નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે ભક્તોની હાજરી

બાર જ્યોર્તીર્લિંગમાં આઠમા જ્યોર્તિલિંગ એવા નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે ભક્તો દર્શને ઉમટ્યા હતા. મહાદેવ હરના નાદ સાથે ભક્તો શ્રાવણ માસના પ્રથમ દિવસે નાગેશ્વર જ્યોર્તિલિંગ દર્શને પહોંચ્યા હતા.

Breaking News
0

સત્યમ સેવા યુવક મંડળ જૂનાગઢ દ્વારા ચિલ્ડ્રન હોમના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

તા.૧૧-૮-૨૦૨૩ને શુક્રવારના રોજ જૂનાગઢના ચિલ્ડ્રન હોમમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઝુવેનાઇલ જસ્ટિસ બોર્ડના મુખ્ય ન્યાયાધીશ જીગરભાઈ મહેતા, ઝુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્ય…

Breaking News
0

ગાંધીનગરમાં મેડટેક એક્સપો-૨૦૨૩નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ, ફિક્કી અને મેડટેક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન આયોજિત ઇન્ડિયા મેડટેક એક્સપો- ૨૦૨૩નો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. મેડટેક ઇન્ડસ્ટ્રીઝ સાથે જાેડાયેલા ઉદ્યમીઓ, સ્ટાર્ટઅપ્સ, હોસ્પિટલ્સ, રિસર્ચર્સ…

Breaking News
0

WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રવચનના મુખ્ય અંશો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટના પ્રારંભ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે, સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાનો ઉપનિષદ ભાવ ગ્લોબલ સમિટના હેલ્થ એન્ડ વેલબીઈંગ ફોર ઓલના ભાવ સાથે…

Breaking News
0

માં-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો : માંગરોળમાં જાેખમી રીતે ઈ-બાઈક ચલાવતા વાયરલ થયેલ વિડીયોમાં કાયદાના સંઘર્ષમા આવેલ કિશોરને શોધી તેના પિતા ઉપર કાર્યવાહી કરતી પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબના માર્ગદર્શન તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના અનુસાર પો. સ્ટે વિસ્તારમા કાયદો અને વયવસ્થા જાળવવા સારૂ અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જેથી આ સુચના…

Breaking News
0

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સૌપ્રથમ માટી નિર્મિત બાર જ્યોતિર્લિંગનાં અલૌકિક દર્શન

શ્રાવણ માસની દિવ્ય ઉજવણી શરૂ થઇ છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર માટી નિર્મિત બાર જ્યોતિર્લિંગનો રાજકોટમાં સાક્ષાત્કાર થશે. સનાતની ગૃપ દ્વારા પવનપુત્ર ચોક, સોરઠીયાવાડી ખાતે આજથી પુરા શ્રાવણ માસ દરમ્યાન હજ્જારો શિવભક્તો…

Breaking News
0

સુત્રાપાડા ખાતે મેરી માટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

સુત્રાપાડા ખાતે તાલુકા કક્ષાનો મેરી માટી મેરા દેશ તથા શહિદોને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ આ વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના પ્રતિનિધિ વિજયભાઈ બારડના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ…

Breaking News
0

દ્વારકાના સમુદ્રક્ષેત્રે દારૂકાવનમાં આવેલ પૌરાણિક દ્વાદશ જયોતિર્લિંગ શ્રી નાગેશ્વર મહાદેવ

પવિત્ર યાત્રાધામ દ્વારકા થી ૧૬ કી.મી.ના અંતરે સમુદ્ર ક્ષેત્રે ઓખામંડળમાં શ્રી નાગેશ્વર મહાદેવનું જ્યોતિલિંગ અનાદિકાળથી પ્રકાશે છે. જે સમગ્ર ભારતવર્ષમાં આવેલ બાર જ્યોતિલિંગમાંનું એક છે. સૌરાષ્ટ્રના આ વનપ્રદેશને વર્તમાન સમયમાં…

Breaking News
0

સુત્રાપાડાના મોરડીયા-મટાણા ગામે દિપડાએ હુમલો કરતા બે લોકોના મોત : એક ગંભીર

સુત્રાપાડા તાલુકાના મોરડીાય તથા મટાણા ગામે અદમ ખોર દિપડાએ ત્રણ લોકોને ઈજા કરતા બે લોકોના મોત અને એક ગંભીર ઈજા કરેલ. આ બનાવની જાણ આ વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને થતા…

Breaking News
0

માંગરોળ ખાતે ગ્રામપંચાયત સાથે સહભાગીતા લીંગ સમાનતા વર્કશોપ યોજાયો

ગ્રામીણ મહિલા વિકાસ સંઘ માંગરોળ- આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત દ્વારા આજ રોજ માંગરોળ તાલુકાના (૨૫) જેટલા ગામના સરપંચો, સભ્યો, મંત્રીઓ, આગેવાનો તથા અન્ય લીડરો દ્વારા મહિલામંચની કામગીરી અને સરકારી…

1 135 136 137 138 139 1,276