
નવા આધારકાર્ડ દરરોજ ૧પ નીકળે છે અને સુધારા માટે પ૦થી વધુ કાર્ડ આવે છે
જૂનાગઢ મહાનગરપાલીકા ખાતે આધારકાર્ડની કામગીરી કરવામાં આવી રહી છે. જા કે દરરોજ નવા કાર્ડ માત્ર ૧પ જેટલા જ નીકળે છે જયારે સુધારા માટે પ૦થી વધુ કાર્ડ આવતા હોવાનું જાણવા મળે…
જૂનાગઢ મહાનગરપાલીકા ખાતે આધારકાર્ડની કામગીરી કરવામાં આવી રહી છે. જા કે દરરોજ નવા કાર્ડ માત્ર ૧પ જેટલા જ નીકળે છે જયારે સુધારા માટે પ૦થી વધુ કાર્ડ આવતા હોવાનું જાણવા મળે…
આવકવેરા વિભાગે ગઈકાલે દેશભરમાં ૪૦૦થી વધુ બેનામી સોદા પકડી પાડયા છે અને ર૪૦ જેટલા કેસોમાં ૬૦૦ કરોડ રૂપીયાની ગેરકાયદેસર સંપતિ શોધી કાઢી છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ૬ રાજયોમાં ૪૦ કેસો…
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે શનેશ્વર જયંતિની ભાવભેર ઉજવણી થઈ રહી છે. મનુષ્યના દરેક કષ્ટમાંથી મુÂક્ત અપાવવા ભગવાન શનિદેવને પ્રાર્થના કરવામાં આવી રહી છે. જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં આવેલાં શ્રી સરસ્વતી …
મધ્યગીરમાંઆવેલા 84 જ્ઞાતિનાં કુળદેવી કનકેશ્વરી માતાજી ટ્રસ્ટની ગાયોનાં ચરિયાણ માટે વન વિભાગ અને ટ્રસ્ટ વચ્ચે ચાલતા દાવાનો નિકાલ થાય ત્યાં સુધી અભયારણ…
ગુજરાતમાં પણ પ્રવાસીઓને ટાઈગર સફારીની મજા માંણવા મળશે. જી હા વર્ષ ૨૦૧૮ સુધીમાં ગુજરાતમાં ટાઈગર સફારાની મજા લઇ શકાશે. ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તિલકવાડા વિસ્તારમાં લગભગ ૪૦ હેકટર્સ જમીન ટાઈગર સફારી…
વંથલી તથા જૂનાગઢ બાયપાસ ઉપરથી મેંદરડા જવા માટે હાલ વાહન ચાલકોને ટીંબાવાડી થઈ ભૂતનાથ મેંદરડા તરફ જવું પડે છે આ વાહનોને શહેરમાંથી પસાર થવું પડતું હોવાથી ટ્રાફિકની સમસ્યા હલ કરવા…
ઉનાળાની શરૂઆત સાથે જ મસાલાની સિઝન શરૂ થઈ હતી જે પુરબહારમાં ચાલી હતી આ સિઝન પુરી થઈ રહી છે અને કેરીની સીઝન પણ મધ્યાંતરે પહોંચી છે ત્યારે સૌરાષ્ટ્રમાં નિયમિત ચોમાસું…
જૂનાગઢ શહેરમાં આઝાદ ચોકમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં જૂનાગઢ પોસ્ટ વિભાગનાં સુપ્રિન્ટેન્ડન્ટ બી.એમ.વણકરનાં હસ્તે ર૬ પોસ્ટમેનોને મોબાઈલ ફોન આપવામાં આવ્યાં હતાં. રજીસ્ટ્રર એ.ડી., સ્પીડ પોસ્ટ,…
તા.ર૧ જુનને વિશ્વ યોગ દિવસની જૂનાગઢ જીલ્લામાં શાનદાર ઉજવણી થાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ડો.રાહુલ ગુપ્તાનાં અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે એક મહત્વની બેઠક મળી હતી અને જેમાં…
જૂનાગઢનાં ચિલ્ડ્રન હોમ ખાતે જીલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સમાજ સુરક્ષા અધિકારી હંસાબેન વાળાનાં માર્ગદર્શનમાં ૧રપ દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે મહાનગરપાલિકાનાં મેયર સહિતનાં પદાધિકારીઓ ઉપÂસ્થત…