Author Abhijeet Upadhyay

Breaking News
0

સિનિયર સિટીઝન મહિલાઓ માટેની રાજ્યકક્ષાની એથ્લેટીક્સ તથા યોગાસન સ્પર્ધાઓમાં રાજકોટ જિલ્લાની ૩ મહિલાઓએ વિજેતા બની મેડલ પ્રાપ્ત કર્યા

સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જી-૨૦ સમિટ તથા ‘વિશ્વ મહિલા દિવસ’ના ઉપલક્ષમાં સીનીયર સીટીઝન મહિલાઓ માટે રાજ્યકક્ષાની દોડ, કુદ અને ફેંકની એથ્લેટીક્સ સ્પર્ધા તથા યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.…

Breaking News
0

આઈ.ટી.આઈ. રાજકોટની મુલાકાત લેતાં રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત

ઔદ્યોગિક તાલીમ સંસ્થા(આઈ.ટી.આઈ) રાજકોટ ખાતે ચાલતાં જુદા જુદા ૨૬ જેટલા ટેકનિકલ કોર્સની પ્રત્યક્ષ જાણકારી મેળવવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળા નં. ૮૫ નાં વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકો સાથે રૂબરૂ મુલાકાત…

Breaking News
0

બૂટપોલિશનું કામ કરતા વાલજીભાઈ ઉપર મૂલ્યવાન ‘વાલ’ વરસાવતી “આયુષ્માન કાર્ડ” થકી મૂલ્યવાનહાર્ટની બાયપાસ અમૂલ્ય સર્જરી

વાલજીભાઈને પાંચ દિવસ આઈ.સી.યુ.માં રહેવા ઉપરાંત ડિસ્ચાર્જ વખતે ઘરે જવા માટે રૂા.૩૦૦ પણ મળ્યા રાજકોટના જ્યુબિલી વિસ્તારમાં રસ્તાના કિનારે બેસીને બુટપોલિશ તથા બૂટ-ચપ્પલ રીપેરીંગનું કામ કરતા વાલજીભાઈ દેવશીભાઈ થારૂને ૫૭…

Breaking News
0

કાળિયા ઠાકોરને ભવ્ય છપ્પનભોગ મનોરથ યોજાયો

જગત મંદિરમાં ગર્ભગૂહ પુષ્ષોથી શણગારવામાં આવ્યું દ્વારકા જગત મંદિરે મંગળવારે સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે યજમાનના સયોગથી વારદાર પૂજારી દ્વારા કાળિયા ઠાકોરને ભવ્ય છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો. છપ્પનભોગ સાથે ગર્ભગૂહ…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં સદગુરૂદેવ શ્રીપ્રેમભિક્ષુજી મહારાજની ૫૩મી પુણ્યતિથિ મહોત્સવ ધામધુમથી ઉજવાયો

દ્વારકધીશ જગત મંદિરે શ્રીરામ જય રામ જય જય રામ મંત્ર વારી ધ્વજા આરોહણ કરાય યાત્રાધામ દ્વારકા ખાતે આજરોજ ચૈત્ર-વદ ૫(પાંચમ)ને સદગુરૂદેવ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની ૫૩મી પૂણ્યતિથી મહોત્સવ ધામધુમ પૂર્વક ઉજવાયો…

Breaking News
0

માળીયા હાટીનાનો ભારતીય સેનાનો જવાન મેહુલ જાેષીએ(આઈએએસ-આઈપીએસ) કક્ષાની એસએસબી ‘લેફટનન્ટ ઓફીસર’ પરીક્ષા પાસ કરી

માળીયા હાટીના તાલુકા બ્રહમ સમાજ અને તાલુકાના અગ્રણી હકુભાઈ જાેષીના પુત્ર મેહુલ જાેષી ભારતીય સેનામાં છેલ્લા બાર વર્ષથી ટેકનીકલ આઈએફએનના હોદા ઉપર રાષ્ટ્રની સેવા આપી રહ્યા છે અને હાલ દિલ્હી…

Breaking News
0

ઓખામાં નિવૃત્ત અધિકારીના બંધ મકાનમાં તસ્કરોના પરોણા : રૂા.૧.૮૩ લાખના મુદ્દામાલની ચોરી

બંધ મકાનમાં ખાતર પાડનારા તસ્કરોની શોધખોળ ઓખામાં રહેતા એક વૃદ્ધ દંપતી તેમનું રહેણાંક મકાન બંધ કરીને કચ્છ ગયા બાદ પાછળથી આ મકાનમાં ઘરફોડી થઈ હતી. જેમાં રોકડ રકમ તથા સોના-ચાંદીના…

Breaking News
0

ખંભાળિયામાં છેતરપિંડી કેસનો દસ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો : એલસીબી પોલીસની કાર્યવાહી

ખંભાળિયા પંથકમાં રહેતા એક આસામીનું મોટરસાયકલ ચા લેવાનું કહીને લઈ ગયા બાદ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સોલારપુર ગામે રહેતા શરદ દશરથભાઈ પંચાલ નામનો ૨૮ વર્ષનો શખ્સ નાસી છૂટ્યો હતો. જે…

Breaking News
0

પાછતર આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા મહિલાઓની તપાસ તથા નિદાન કરવામાં આવ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રધાનમંત્રી માતૃત્વ સુરક્ષા અભિયાન અંતર્ગત ભાણવડ તાલુકાના પાછતર આરોગ્ય કેન્દ્ર પર સગર્ભા મહિલાઓની તપાસ માટેના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાણવડ તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રકાશ…

Breaking News
0

ખંભાળિયામાં યોગ કેન્દ્ર ખાતે ભાજપની ખાસ બેઠક યોજાઈ

ખંભાળિયામાં નગરપાલિકા સંચાલિત યોગ કેન્દ્ર ખાતે ગઈકાલે મંગળવારે સાંજે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પરિવારની ખાસ બેઠક યોજવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલી…

1 199 200 201 202 203 1,276