Browsing: Bollywood

Bollywood
0

સલમાન ખાન દોષિત જાહેર, બાકી બધા સ્ટાર્સ નિર્દોષ જાહેર

વીસ વર્ષ જુના કાળા હરણ શિકાર મામલે જોધપુર કોર્ટ સલમાન ખાનને દોષિત જાહેર કરી દીધો છે. કોર્ટે બાકીના અન્ય બધા જ સ્ટાર્સને નિર્દોષ જાહેર કર્યા છે.આ ઘટના સપ્ટેમ્બર-ઓક્ટોબર 1998ની છે.…

Bollywood
0

મકરસંક્રાતિનાં પર્વે બજારોમાં ખરીદીનો દૌર

મકરસંક્રાતિનાં પર્વ એટલે દાન-પુણ્યનું આ પર્વ ગણાય છે લોકો તલનાં લાડુ, મમરાનાં લાડુ, ખજુરપાક, ચિક્કી, ગોળપાપડી જેવી વસ્તુઓ ઘરે બનાવી અને તેનું દાન કરતાં હોય છે. હવે તો બજારોમાં પણ…

Bollywood
0

જાણીતાં ફિલ્મ અભિનેતા શશીકપુરનું નિધન – ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી

જાણીતાં ફિલ્મ અભિનેતા શશીકપુરનું ગઈકાલે ૭૯ વર્ષની ઉંમરે નિધન થતાં તેમનાં પરિવારજનો તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. મેરે પાસ માં હૈ, નો અમર ડાયલોગ આપનારા શશીકપુરે ૩૭…

Bollywood
0

ફિલ્મી સ્ક્રીન પર સંજયદત્તની કેરિયરને દર્શાવાશે – રણબીર

બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા સંજય દત્તની લાઇફ પર ફિલ્મ હવે તૈયાર થવા આવી છે. ફિલ્મમાં સંજયદત્તની ભૂમિકા અદા કરનાર રણબીર કપુરે કહ્યુ છે કે આ ખુબ પડકારરૂપ ફિલ્મ છે. રણબીર કહ્યુ…

Bollywood
0

હસીના ફિલ્મ માટે શ્રદ્ધા કપુરે આઠ કિલો સુધી વજન વધાર્યુ

બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકેલી અભિનેત્રી શ્રદ્ધા કપુરે તેની નવી ફિલ્મ હસીના માટે આઠ કિલો સુધી વજન વધારી દીધુ હતુ. ૩૦ વર્ષીય સ્ટાર પોતાની ફિલ્મને રજૂ થવાને લઇને ઉત્સુકતાપૂર્વક…

Bollywood
0

ફિલ્મોમાં માંના પાત્રને જીવંત બનાવનાર રીમા લાગૂનું નિધન

અનેક ફિલ્મોમાં માતાના જારદાર પાત્રો ભજવીને લોકપ્રિય બનેલ અભિનેત્રી રીમા લાગુનું હાર્ટએટેક આવતા નિધન થયુ છે. તેમણે મુંબઈની કોકીલાબેન હોÂસ્પટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી બોલીવુડ તેમજ ટેલીવુડમાં શોકની…

Bollywood
0

ફિલ્મ બાહુબલી-૨ના વિષયને સુરક્ષિત બનાવવા નિર્માતાઓએ કમર કસી

 ‘બાહુબલી’નાં નિર્માતા હાલમાં પોતાની ફિલ્મને લઇ ખુબ ચિંતામાં છે અને આ જ કારણે ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મનાં વિષયને સુરક્ષિત રાખવા માટે પોતાની કમર કસી લીધી છે. ડાયરેક્ટર એસએસ રાજામૌલી ખાસ ધ્યાન…

Bollywood
0

સલમાન ખાને ટાઈગર જિન્દા હૈ નું ઓસ્ટ્રિયાનું શૂટિંગ પૂર્ણ કર્યું

સુપર સ્ટાર સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ટાઇગર જિન્દા હૈનું ઓÂસ્ટ્રયાનું શૂટિંગ શિડયુલ પૂરું કરીને સ્વદેસ પાછો ફર્યો હોવાનું જાણવા મલ્યું હતું.૨૦૧૨માં રજૂ થયેલી અને સુપરહિટ નીવડેલી ફિલ્મ એક થા…

Bollywood
0

સ્વ.પરબીન બાબીનો આજે જન્મદિવસ શ્રધ્ધાંજલી

મુળ જૂનાગઢનાં અને બોલીવુડની દિવંગત અભિનેત્રી પરબીન બાબીનો આજે જન્મદિવસ છે ત્યારે આ જાજરમાન અભિનેત્રીનાં સંસ્મરણો વાગોળી અને તેને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા છે.

Bollywood
0

સલમાનની ફિલ્મ ટયુબલાઇટના મ્યુઝિક રાઇટ્‌સ ૨૦ કરોડમાં વેચાયા

 ટોચના ફિલ્મ સર્જક કબીર ખાનની સુપર સ્ટાર સલમાન ખાનને મુખ્ય રોલમાં ચમકાવતી ફિલ્મ ટયુબલાઇટના મમ્યુઝિક રાઇટ્‌સ વીસ કરોડમાં વેચાયા હોવાનું જાણવા મળ્યું હતું. ટયુબલાઇટ એક પોલિટિકલ Ìšમર ફિલ્મ છે જે…

1 2