Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીની હત્યાના બનાવમાં આરોપીની ધરપકડ કરતી પોલીસ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મોડીરાત્રીના બનેલા એક બનાવમાં પટાવાળાએ પીએમ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીની છરીઓના ઘા ઝીંકીને હત્યા કરી હતી. કર્મચારીને લોહી લુહાણ હાલતમાં જૂનાગઢ સિવિલ ઉપર સારવાર બાદ રાજકોટ ખાતે…

Breaking News
0

જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરને કુદરૂપુ બનાવવાની ચીવટ રાખનારાઓને રસ્તા સુધારવાની ઉતાવળ નથી : જૂનાગઢના મહિલા અગ્રણીનો ઉગ્ર આક્રોશ

જૂનાગઢ શહેરની દુર્દશાના જવાબદારો સામે કડક પગલા ભરવાની માંગણી જનતા જનરાધનમાં પ્રર્વતી રહી છે અને વારંવાર આ અંગે પ્રજામાંથી ઉગ્ર આક્રોશ પણ જાેવા મળે છે. પ્રજાકીય ફરિયાદો અને આક્રશો જૂનાગઢના…

Breaking News
0

ભેંસાણ તાલુકાના વાંદરવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી સહિત ત્રણ સામે ૬,પ૬,૮૮,૪૦૭ની ઉચાપત અંગેની નોંધાઈ ફરિયાદ : ચકચાર

ભેંસાણ તાલુકાના વાંદરવડ ગામે બનેલા બનાવમાં વાંદરવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી સહિતના ત્રણ વ્યકિતઓ સામે રૂા.૬,પ૬,૮૮,૪૦૭ની ઉચાપત અંગેની ફરિયાદ નોંધાતા સહકારી ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. આ…

Breaking News
0

જૈનાના પર્યુષણ મહાપર્વને સત્કારવા આવતીકાલે જૂનાગઢમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન

જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે આવેલા પારસધામ ખાતે રાષ્ટ્રસંત નમ્રમુની મહારાજ સાહેબના ચાતુર્માસનો કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે. આ ચાતુર્માસ દરમ્યાન જુદા-જુદા કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે અને દેશ-વિદેશના ભાવિકો…

Breaking News
0

જન્માષ્ટમીના તહેવારોમાં જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ૭ દિવસ બંધ

જૂનાગઢમાં આવેલ માર્કેટીંગ યાર્ડ જન્માષ્ટમીના તહેવારોમાં તા.૪ સપ્ટેમ્બરને સોમવારથી તા.૧૧ સપ્ટેમ્બરને સોમવાર કુલ ૭ દિવસ બંધ રહેશે. ઉપરાંત ૨ સપ્ટેમ્બર શનિવારના રોજ સવારના ૮ વાગ્યાથી તમામ જણસીની આવક બંધ કરવામાં…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના રૂપાવટી ગામે અગાઉના મનદુઃખે સાત શખ્સોનો હુમલો : લુંટની નોંધાઈ ફરિયાદ

જૂનાગઢ તાલુકાના રૂપાવટી ગામના જીગ્નેશભાઈ પરષોતમભાઈ હિરપરા(ઉ.વ.૩૮)એ મહેશભાઈ કેશુભાઈ પરમાર, શૈલેષભાઈ જીવરાજભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ ગોકળભાઈ પરમાર, વિપુલભાઈ ગોરધનભાઈ ટાંક, સાગરભાઈ ગોરધનભાઈ ટાંક, અનિકેતભાઈ શૈલેષભાઈ પરમાર, ગોરધનભાઈ ડાયાભાઈ ટાંક વિરૂધ્ધ નોંધાવેલ…

Breaking News
0

ઓગષ્ટ ૨૦૨૩ની ગુજરાત રાજ્યને મળતી જીએસટી આવક ઓગષ્ટ ૨૦૨૨ કરતા ૨૨ ટકા વધુ

ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ માહે ઓગષ્ટ-૨૦૨૩ દરમ્યાન રૂપિયા ૪,૯૩૩ કરોડની આવક થયેલ છે, જે ગત વષના ઓગષ્ટ માસની આવક રૂપિયા ૪,૦૫૪ કરતાં ૨૨% વધુ છે. વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ પાંચ માસમાં…

Breaking News
0

સોમવારે જૂનાગઢ ભુતનાથ મહાદેવ મંદિરે ભવ્યાતી ભવ્ય શિવવંદના

લોકસાહિત્યકાર શિવરાજભાઈ વાળા જમાવટ કરશે જૂનાગઢ શહેરની મધ્યમા આવેલ પ્રાચીન ભુતનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શિવ આરાધનાના મહંત મહેશગીરી બાપુના સાનિધ્યમાં ભવ્ય કાર્યક્રમ થનાર છે. જેમાં તા.૪ને…

Breaking News
0

સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢના પ્રમુખ મનસુખ વાજાને ભવનાથ ખાતે પૂજ્ય રાષ્ટ્રસંત વાણી સમ્રાટ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના વરદ હસ્તે રૂા.૧,૦૦,૦૦૦નો ચેક અર્પણ કરાયો

જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા શ્રી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ મુંબઈની માનવ જ્યોત જે માનવ સેવાને મહેકાવતું સેવાલક્ષી ચેરીટેબલ ટ્રસ્ટ છે. મુંબઈ જેના માધ્યમથી કુલીનભાઈ સી.…

Breaking News
0

દિવસે રંગબેરંગી દેખાતા ફઝર ફાળકા રાત્રે ઝળહળતી રોશનીથી ઝગમગી ઉઠશે : દરેક રાઈડ્‌સના પાર્ટ્‌સને થઈ રહ્યા છે ઓઇલ પેઇન્ટસ(રંગરોગાન) : રાઈડ્‌સને ઈન્સ્ટોલેશન કામગીરી પુર જાેશમાં : દરેક રાઈડ્‌સમાં ઓછામાં ઓછા ૧૨ થી ૨૨ સભ્યો

જન્માષ્ટમી પર્વ નિમિત્તે યોજાતા રાજકોટના સુપ્રસિદ્ધ લોકમેળાને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આ ભાતીગળ લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, આ મેળો યોજવાનો છે તે રેસકોર્ષ મેદાનમાં…

1 118 119 120 121 122 1,262