Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢમાં હયાત વોકળા કેટલાનું પોસ્ટમોટમ : જવાબદારો છટકી જશે કે કાયદાના સંકજામાં આવશે ?

નરસિંહ મહેતા સરોવર, સુદર્શન તળાવ વિગેરે તો ખરા જ અને જૂનાગઢમાં પાણીના નિકાલ માટે નવ જેટલા વોકળાઓ પણ કાર્યવત હતા પરંતુ જૂનાગઢનું અહિત કરનારાઓએ ત્યાં ગેરકાયદેસર બિલ્ડીંગો ખડકી દીધી અને…

Breaking News
0

કચ્છમાં દોઢ કરોડની લૂંટનો વોન્ટેડ ગુનેગાર જૂનાગઢના મેંદરડાથી ઝડપાયો

ગાંધીધામની લૂંટ, આરટીઆઇ કાર્યકર ઉપર હુમલા સહિત નામચીન શક્તિસિંહ અનોપસિંહ જાડેજા સામે અનેક ગુનાઓ કચ્છના ચકચારી લૂંટ અને હુમલાના બનાવમાં સંડોવાયેલ નામચીન આરોપી જૂનાગઢના મેંદરડાથી ઝડપાઈ ગયો છે. ગાંધીધામમાં ગત…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ઠેર-ઠેર જુગાર દરોડા

જૂનાગઢ જીલ્લાના વિવિધ તાલુકામાં પોલીસે જુગારીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી અને જુગાર રમતા ઝડપી લઈ તેમના સામે ધોરણસરની કાર્યવાહી કરતા જુગારીઓમાં ફફડાટ મચી ગયો હતો. વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા…

Breaking News
0

બિલખા હાઈસ્કૂલ ખાતે કલાકારો દ્વારા વિર વંદના કાર્યક્રમ યોજીને લોકોને જાગૃત કર્યા

અત્રે આવેલ ગ્રામ પંચાયત સંચાલીત હાઈસ્કૂલ ખાતે સવારે ૧૧ વાગ્યે મેરી મીટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત વિરોને વંદના કરવાના આશયથી લોકો સાહિત્યના કલાકારો દ્વારા લોકોને જાગૃત કરવાના આશયથી ડાયરાનું આયોજન…

Breaking News
0

બિલખામાં આવેલ બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા રક્ષાબંધનના તહેવારની ભવ્ય ઉજવણી થઈ

અત્રે આવેલ બ્રહ્માકુમારી સેન્ટર ઉપર ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધનના તહેવારની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા અને બહ્માકુમારી રશ્મીબેન પાસે રાખડી…

Breaking News
0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના વરિષ્ઠ પ્રોફેસર અને પૂર્વ કાર્યકારી કુલપતિ પ્રો. જયદિપસિંહ ડોડીયાનો આજે જન્મદિવસ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર અને અધ્યાપક જગતમાં લોકપ્રિય અગ્રણી એવા પ્રો. જયદિપસિંહ ડોડીયા તેમની જીવન યાત્રાના ૫૯ વર્ષ પુરા કરી આજ રોજ તા.૧-૯-૨૦૨૩ના…

Breaking News
0

મનોદિવ્યાંગ બાળકોએ રક્ષાબંધનની કરી ઉજવણી

ઉનામાં મનોદિવ્યાગ કેર ટ્રેનિંગ સેન્ટરમાં મનોદિવ્યાંગ બાળકોને ગાંધી કન્યા સ્કુલની બહેનો ઉના અને વાવરડા સ્કુલની બહેનો અને નવાબંદર પોલીસે સ્ટાફ દ્વારા રક્ષાંબંધનની ઉજવણી કરવમાં આવી હતી.

Breaking News
0

પ્રાચી તીર્થની કે.કે. મોરી હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધા યોજાઇ

જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર-સોમનાથ દ્વારા ૬૭મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા ૨૦૨૩-૨૪ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધા શ્રી કે.કે.…

Breaking News
0

વાસાવડ પ્રાથમિક શાળાનું ગૌરવ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગીર-સોમનાથ દ્વારા આયોજિત સુત્રાપાડા તાલુકા બ્લોક કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો. જેમાં વાસાવડ પ્રાથમિક શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા પરમાર તરૂણભાઈ બાલુભાઈએ ચિત્ર સ્પર્ધામાં ભાગ…

Breaking News
0

દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના 5250 માં જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે: શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર

આગામી ગુરૂવાર તા. 7 સપ્ટેમ્બરના રોજ યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્ધ જગતમંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણના 5250 મા જન્મોત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવનાર છે. મંદિરના વહીવટદારની યાદી અનુસાર શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર…

1 119 120 121 122 123 1,261