Browsing: Breaking News

Breaking News
0

પીજીડીસીએ સેમેસ્ટર-૧નું ૧૩.૪ ટકા જ પરિણામ : ભકતકવિ નરસિંહ મહેતાં યુનિવર્સિટીનું વધુ એક નબળું પરિણામ

જૂનાગઢ ભકતકવિ નરસિંહ મહેતાં યુનિવર્સિટીનું બી.કોમ અને બી.એસ.સી.નું કંગાળ પરિણામ આવ્યું હતું અને જેને લઈ વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો. ત્યારબાદ ભકતકવિ નરસિંહ મહેતાં યુનિવર્સિટી દ્વારા નવેમ્બર-ડિસેમ્બર ર૦૧૬માં લેવામાં આવેલી…

Breaking News
0

આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે માતાજીનાં મંદિરોમાં ઉપવાસ માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે માતાજીનાં ભકતો પૂજન, અર્ચન-આરતી અને અનુષ્ઠાનનાં કાર્યો હાથ ધરશે.…

Breaking News
0

આધારકાર્ડ નહી હોય તો મોબાઈલ પણ બંધ થઈ જશે કોઈપણ સરકારી યોજનાનો લાભ નહી મળે

દેશમાં આધાર કાર્ડ વિના જીવવું ટૂંક સમયમાં લગભગ મુશ્કેલ બની જશે. આધાર કાર્ડ વિના સરકારી સુવિધા મળવાનું થોડા મહિનામાં જ બંધ કરી દેવાશે. તેથી મોબાઇલ નંબરને પણ આધાર નંબર સાથે…

Breaking News
0

ન્યૂયોર્ક ટાઈમ્સનાં તંત્રીલેખ અંગે ભારત સરકારે વાંધો ઉઠાવ્યો

યોગી આદિત્યનાથને યુપીના મુખ્યમંત્રી બનાવવા ઉપર અમેરિકાના ન્યૂયોર્ક ટાઈમ્સ (દ્ગરૂ્‌)માં છપાયેલા સંપાદકીય લેખ ઉપર સરકારે સવાલ ઉઠાવ્યાં છે. ન્યૂયોર્ક ટાઈમ્સનાં તંત્રીલેખમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુપીના મુખ્યમંત્રી તરીકે યોગીની પસંદગી…

Breaking News
0

ગુજરાતમાં રપ હજાર લોકોને સમન્સ ૧ર હજાર કંપનીઓને નોટીસ ફટકારી

નવી દિલ્હી તા.રપ  નોટબંધી બાદ ગુજરાતમાં સૌથી મોટા ઓપરેશનની ઇન્કમટેક્ષ વિભાગ તૈયારી કરી રહી હોવાનુ જાણવા મળે છે. નોટબંધી દરમ્યાન મોટાપાયે રોકડમાં નાણા જમા કરાવનાર વ્યકિતગત લોકો અને કંપનીઓ કે…

Breaking News
0

સોરઠ અને સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો ઉંચકાયો

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો તેજ બન્યો છે અને દિવસ દરમ્યાન આકરો તાપ વરસી રહ્યો છે. ગરમીની સામે ઠંડક મેળવવા માટે લોકો ઈલેકટ્રીક ઉપકરણોનો…

Breaking News
0

આગામી સોમવારથી યુનિવર્સીટી પરીક્ષાનો બીજા તબક્કો શરૂ થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની પ્રથમ તબક્કાની પરીક્ષાઓ પુરી થઈ રહી છે ત્યારે બે દિવસના વિરામ બાદ આગામી તા.ર૭મીથી બીજા તબક્કો શરૂ થઈ રહ્યો છે તેમાં સેમેસ્ટર-૪ની મુખ્ય પરીક્ષાઓ સહિત ર૧ પરીક્ષામાં ૭૮૮૮૦…

Breaking News
0

નરસિંહ મહેતા યુનિવર્સીટી માત્ર કાગળ ઉપર જ કોઈ માળખુ જ નથી

જૂનાગઢમાં આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી શરૂ તો થઈ ચુકી છે પરંતુ તેનુ પ્રથમ પરિણામ બીકોમ, બીએસસીનુ ખુબ જ કંગાળ આવ્યુ છે ત્યારે આ પરિણામને લઈને વાલી અને વિદ્યાર્થીઓમાં…

Breaking News
0

બહાઉદીન કોલેજમાં ૬ દેશના સંશોધન સહિત ૪૦૦ સંશોધન પેપર રજુ થયા

જૂનાગઢની ઐતિહાસીક બહાઉદીન કોલેજ ખાતે આઈકયુએસી અને બહાઉદીન કોલેજના સંયુકત ઉપક્રમમાં બે દિવસ આંતરરાષ્ટ્રીય સેમીનારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૧ દેશોના સંશોધકોએ ભાગ લીધો હતો. છ દેશના સંશોધન સહિત…

Breaking News
0

ઉનાના અંજાર અને આમોદરામાં સિંહ પરિવારના ધામા

ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના આમોદરા ગામની સીમમાં ખારા વિસ્તારમાં રાંધલ માતાજીનું મંદીર આવેલુ છે ત્યાં ઘણા સમયથી બે સિંહ, બે સિંહણ અને તેના બે બચ્ચાના પરીવારે ધામા નાંખ્યા છે.…

1 123 124 125 126 127 171