Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢના સુપ્રસિધ્ધ દામોદર કુંડ ખાતે અધિક શ્રાવણ માસ દરમ્યાન પુણ્યનું ભાથું બાંધવા ભાવિકો ઉમટી પડયા

પવિત્ર પુરૂષોતમ માસ દરમ્યાન જૂનાગઢ શહેર અને જીલ્લામાં તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. દરમ્યાન જૂનાગઢ શહેરમાં ભવનાથ તળેટી રોડ ઉપર આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા દામોદર…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના ભીયાળ ગામની સીમમાં વોકળાના કાંઠે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

જૂનાગઢ તાલુકાના ભીયાળ ગામની સીમમાં વોકળાના કાંઠે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને તાલુકા પોલીસે ઝડપી લઈ રૂા.૧પ,ર૩૦નો મુદ્દામાલ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ભેંસાણમાં જુગાર રમતા ૧૦ મહિલા…

Breaking News
0

આલ્ફા ઈન્ટનેશનલ સ્કૂલ-જૂનાગઢમાં વેશભૂષા સ્પર્ધા યોજાય

આલ્ફા સ્કૂલના સંચાલક જી.પી. કાઠીની યાદી જણાવે છે કે, તા.૧૧-૮-૨૦૨૩ના રોજ આલ્ફા પ્રાયમરી સ્કૂલમાં, આલ્ફા હાઈસ્કૂલમાં અને આલ્ફાઈન્ટરનેશનલ સ્કૂલમાં પ્રિ-પ્રાયમરી અને ધોરણ-૧ થી ૯માં વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવેલ હતી. આ…

Breaking News
0

ડાયેટ જૂનાગઢ ખાતે સંકલન બેઠક યોજાઇ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ ખાતે પ્રાચાર્યશ્રી હિરેનભાઈ ભટ્ટની અધ્યક્ષતામાં એક સંકલન બેઠક યોજાય હતી. જેમાં પૂર્વ નાયબ નિયામક આર. એસ. ઉપાધ્યાયની પ્રેરક ઉપસ્થિતિ હતી. આ બેઠકમાં જિલ્લા શિક્ષણ…

Breaking News
0

ભૂતનાથ મહાદેવ સત્સંગ મંડળ ની બહેનોનું અધિક શ્રાવણ માસમાં સન્માન કરાયું

વીણાબેન પંડ્યા સ્થાપિત સંહીતા મહિલા મંડળના ચેરમેન ચેતનાબેન પંડ્યા અને સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ મહાનગરના પ્રમુખ આરતીબેન જાેષી અને દક્ષાબેન જાેષી અને તેની ટીમ દ્વારા ભૂતનાથ મહાદેવ જૂનાગઢમાં સત્સંગ…

Breaking News
0

ઘંટીયા પ્રાથમિક શાળામાં ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમની ઉજવણી કરાઈ

શહીદોને વંદન, પંચ પ્રણ પ્રતિજ્ઞા, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાયા ગીર-સોમનાથમાં ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમની ઉજવણીનો ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો છે. ત્યારે સુત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામ ખાતે “માટીને નમન ,વીરોને વંદન”…

Breaking News
0

પ્રાચીની કે.કે. મોરી હાઈસ્કૂલમાં વિશ્વ સિંહ દિવસની નિમિત્તે બાળકોની વિશાળ રેલી, સફાઈ અભિયાન હાથ ધરાયું

પ્રાચી તીર્થ ખાતે આવેલ કે.કે. મોરી હાઈસ્કૂલમાં વિશ્વ સિંહ દિવસની નિમિત્તે બાળકો દ્વારા વિશાળ રેલી, સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. દશમી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.…

Breaking News
0

કેશોદ પોલીસે વિદેશી દારૂ ફોર વ્હીલ કારનાં ચોરખાનાંમાંથી ઝડપી પાડ્યો

અકલ્પનીય ગજબનો કિમીયો અજમાવ્યો કાર ચાલકે છતાં ચોરખાનામાથી અગીયાર બોટલો પોલીસે ઝડપી કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ સ્ટાફ નાઈટ પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે માંગરોળ રોડ…

Breaking News
0

વેરાવળની સગીર વિદ્યાર્થીનીઓની સોશિયલ મીડિયા દ્વારા પજવણી કરતા તરૂણને કાયદાનો પાઠ અભયમ ટીમે ભણાવ્યો

વેરાવળની એક શાળાના શિક્ષક દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માટે બોલાવી જણાવેલ કે, શાળાનાં ધોરણ ૯/૧૦રમાં અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીનીઓની કોઈ બહારનાં અજાણ્યા તરૂણએ સોશ્યલ મીડિયા દ્વારા મેસેજ…

Breaking News
0

ખંભાળિયા નગરપાલિકા કક્ષાનો મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો

શીલાફલકમ, પંચ પ્રણ પ્રતિજ્ઞા, ધ્વજ વંદન સહિતના કાર્યક્રમોની ઉજવણી કરાઇ ખંભાળિયા નગરપાલિકા કક્ષાનો મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત કળશ યાત્રા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં…

1 131 132 133 134 135 1,251