Browsing: Breaking News

Breaking News
0

મોદી સરકારે ત્રણ વર્ષમાં ૩.૫૫ લાખ ઘર બનાવ્યા

કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના તમામ નાગરીકોને પોતાનુ ઘર મળી રહે તે માટે ખાસ યોજના તૈયાર કરી છે. આ અંગે માહિતી આપતા કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી એમ વૈંકેયા નાયડુએ…

Breaking News
0

ફ્રાંસમાં રાષ્ટ્રપતિની ચુંટણી પહેલા હુમલો બેના મોત

ફ્રાંસની રાજધાની પેરીસમાં એક હથિયારબદ્ધ શખ્સે પોલીસ પર આડેધડ ફાયરીંગ કર્યુ હોવાની ઘટના સામે આવી છે. આ ફાયરીંગમાં એક પોલીસ કર્મચારીનું ઘટના સ્થળે જ  મોત થયુ છે જ્યારે અન્ય બે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ તાલુકાનાં સરદારપુર ગામ ખાતે બે જુથો વચ્ચે ધીંગાણું

 જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ તાલુકાનાં સરદારપુર ગામ ખાતે ક્રિકેટ રમવાની કિટ તોડી નાખવા બાબતે બે જુથો વચ્ચે ધીંગાણું સર્જાતાં રાયોટીંગ સહિતનાં ગંભીર ગુનામાં સામસામી ફરીયાદ નોંધાઈ છે આ બનાવ અંગે ભેંસાણ…

Breaking News
0

જૂનાગઢ શહેરનાં આદર્શનગરમાં ભાઈએ ભાઈને છરી મારી

 જૂનાગઢ શહેરનાં બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટનામાં કામધંધો નહી કરવા બાબતે ઠપકો આપતાં સગાભાઈને છરી મારી દેવાનો બનાવ નોંધાયો છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ શહેરનાં આદર્શનગર…

Breaking News
0

જૂનાગઢ કોર્પોરેશનની આજે મળેલી સામાન્ય સભામાં શાસક-વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી

 આજે જૂનાગઢ મહાનગરપાલિકાનાં મીટીંગ હોલમાં જૂનાગઢ કોર્પો.ની સામાન્ય સભા મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર શાસકો અને વિપક્ષનાં કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તુ-તુ-મેં-મેં થઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભાની…

Breaking News
0

મધુરમમાં હાર્દિક પટેલનું શાનદાર સ્વાગત

 વડાલથી નિકળ્યા બાદ ઝાંઝરડા ચોકડી અને બાદમાં મધુરમ ખાતે આવી પહોંચતા હાર્દિક પટેલનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલને મળવા માટે લોકોએ ભીડ જમાવી હતી. લોકોની હાર્દિકને એક નજરે…

Breaking News
0

સદીના મહાનાયક – ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનનો અવાજ ગુંજવાનું કાઉન્ટ ડાઉન શરૂ

‘‘ખુશ્બુ ગુજરાત કી’’થી દેશ વિશ્વમાં ઘર ઘરમાં જાણીતા બનેલા સદીના મહાનાયક અને બોલિવુડના સુપર સ્ટાર એટલે કે, અમિતાભ બચ્ચનના અવાજમાં સોમનાથ મહાદેવ મંદિરે સંધ્યા આરતી બાદ યોજાતા લાઈટ એન્ડ સાઉન્ડ…

Breaking News
0

ભારતીય જવાનોએ પાક. સૈન્યની પાંચ સરહદી ચોકીઓને ફુંકી મારી : ૮ નાપાક સૈનિકો ઠાર

જમ્મુ-કાશ્મીરના રાજારી સેક્ટરમાં પાકિસ્તાને આજે ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરીને ભારતીય ચોકીઓને નિશાન બનાવી  ફાયરીંગ કર્યુ હતું. ભારતીય સેનાએ પણ આ ફાયરીંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ભારતીય…

Breaking News
0

દ્વારકામાં નેપાળનાં રાષ્ટ્રપતિનાં આગમનની તડામાર તૈયારી

હિન્દુ રાષ્ટ્ર નેપાળનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભડેંરા આવતીકાલે ભગવાન દ્વારકાધીશનાં ચરણમાં શીશ ઝુકાવવા રર લોકોનાં કાફલા સાથે દ્વારકા આવી રહયા છે ત્યારે દેવસ્થાન સમીતી તથા નગરની સંસ્થાઓ અને સરકારી…

Breaking News
0

આવતીકાલે પાટીદાર અનામત આંદોલનનાં કન્વીનર હાર્દિક પટેલ જૂનાગઢમાં

પાટીદાર અનામત આંદોલન સમીતીનાં કન્વીનર હાર્દિક પટેલ આવતીકાલ બુધવારે જૂનાગઢનાં મહેમાન બનશે. જૂનાગઢ નજીકનાં ગાંઠીલા ખાતે માં ઉમિયાનાં પાટોત્સવની શાનદાર ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે તેમાં હાર્દિક પટેલ ઉપસ્થતિ રહશે.

1 134 135 136 137 138 191