Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢમાં ઈમારત તુટી પડવાના બનાવની કરૂણાતિકાની પરાકાષ્ઠા

બે બાળકો અને પતિના ગુમાવનાર મહિલાએ પણ એસીડ પી જીંદગી ટુંકાવી : અરેરાટી જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં જર્જરિત ઈમારત ધરાશાયી થવાના કારણે એક જ પરિવારના ત્રણ લોકો સહિત કુલ ચારના…

Breaking News
0

જૂનાગઢ વાડલા ફાટક નજીક એસટીએ હડફેટે લઈ ઈજા પહોંચાડયાના બનાવમાં આધેડનું સારવાર દરમ્યાન મૃત્યું

જૂનાગઢના વાડલા ફાટક નજીક ગત તા.રર-૭-ર૦ર૩ કલાક ૧પઃ૦૦ થી ૧૬ઃ૦૦ કલાક દરમ્યાન એસટી બસે હડફેટે લીધાનો બનાવ બનવા પામેલ અને જેમાં ઈજાગ્રસ્ત બનેલા રમેશભાઈ ચંદુભાઈ ચાવડાને સારવાર માટે ખસેડવામાં આવેલ…

Breaking News
0

જૂનાગઢની જનતા અને પ્રવાસીઓને મળ્યું નવું નજરાણું

સરદાર પટેલ દરવાજામાં આવેલી સરદાર પટેલ ગેલેરી ખુલ્લી મુકાઈ. રિનોવેટ થયેલ સરદાર પટેલ દરવાજાે જાેવાની સાથે સાથે જાેવા મળશે ઉપરકોટ કિલ્લાના જૂના અને નવા રૂપ દર્શાવતો વિડિઓ, જૂનાગઢ શહેરની તસ્વીરી…

Breaking News
0

વિસાવદરમાં દોઢ લાખના મોબાઈલ અંગે વિશ્વાસઘાત-છેતરપિંડી

વિસાવદરમાં હનુમાનપરા વિસ્તારમાં રહેતા જાવેદભાઈ યુનુસભાઈ લુલાણીયા(ઉ.વ.૩પ)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, પુજારા નામની તેમની મોબાઈલની દુકાને બનેલા બનાવ અંગે જય વજુભાઈ શિરોયા રહે.ભુતડી વાળા વિરૂધ્ધ એવા મતલબની…

Breaking News
0

૨૬ જુલાઈ : આંતરરાષ્ટ્રીય મેન્ગ્રૂવ ઇકોસિસ્ટમ સંરક્ષણ દિવસ

‘દરિયાઈ કલ્પવૃક્ષ’ તરીકે ઓળખાતા ચેર વૃક્ષો (મેન્ગ્રૂવ) વાતાવરણમાંથી ૧૦ થી ૧૫ ટકા જેટલો કાર્બનનો નાશ કરતા હોવાથી જૈવ વિવિધતા વધારવામાં અત્યંત લાભદાયી : ઇકોલોજીકલ સ્ટેબિલાઇઝેશન, જમીનની જાળવણી અને નિર્માણ સહીત…

Breaking News
0

દ્વારકા નગરીમાં ખાડાઓથી સ્થાનિકોને સમસ્યા : હાઈવે રોડ ઉપર મસમોટા ખાડા : તંત્ર નિંદ્રાધિન

યાત્રાધામ દ્વારકામાં હાલમાં પડેલા ભારે વરસાદને લીધે ઠેર ઠેર ખાડાઓ જાેવા મળી રહ્યા છે. ગામના અંતરિયાળ રસ્તાઓની સાથે સાથે હાઈવે રોડ ઉપર પણ મસમોટા ખાડાઓ પડી ગયા હોય સ્થાનિકો તેમજ…

Breaking News
0

ખંભાળિયા શહેરના પ્રવેશનો મુખ્ય માર્ગ મગરની પીઠ જેવોઃ કેટલાક જર્જરિત રસ્તાઓ નગરપાલિકાનું નાક કપાવે છે…

ઉચ્ચ કક્ષાએ મંજૂરીના અભાવે રસ્તાઓ ખખડધજ ખંભાળિયા પંથકમાં તાજેતરમાં વરસી ગયેલા કુલ ૫૨ ઈંચથી વધુ વરસાદના કારણે અનેક રસ્તાઓ ખખડી ગયા છે. ખાસ કરીને ખંભાળિયામાં પ્રવેશવાનો જામનગર તરફનો માર્ગ તથા…

Breaking News
0

બાળકના જન્મ દિવસની પ્રેરક સેવા પ્રવૃત્તિ – ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રક્તદાન કેમ્પ સહિતના આયોજનો સંપન્ન

ખંભાળિયાના ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારના અગ્રણી તેમજ સેવાભાવી કાર્યકર દ્વારા પુત્રના જન્મદિવસ નિમિત્તે અનેકવિધ સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયાના ધરમપુર વિસ્તારના પૂર્વ સરપંચ લાલજીભાઈ ખાખીના…

Breaking News
0

ખંભાળિયાની હરીપર તાલુકા શાળા ખાતે કલા ઉત્સવ ઉજવાયો

ખંભાળિયા તાલુકામાં આવેલી હરીપર તાલુકા શાળા ખાતે સી.આર.સી. કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળ કવિ, ચિત્ર સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા તેમજ સંગીત વાદન સ્પર્ધાઓ યોજવામાં આવી…

Breaking News
0

જૂનાગઢના કડિયાવાડમાં ૫૦ વર્ષ જૂની ઇમારત કકડભુસ કરતી તુટી પડી, ૪ નિર્દોષે જાન ગુમાવ્યા

જૂનાગઢ શહેરને શનિવારે પડેલા ભારે વરસાદથી થયેલ નુકસાનીની કળ હજુ વળી ન હતી. રવિવારે પણ આખો દિવસ શહેરમાં તારાજીના દ્રશ્યો જાેવા મળ્યા હતા. ત્યાં સોમવારે બપોરના બારેક વાગ્યા આસપાસ શહેરના…

1 148 149 150 151 152 1,259