
ગેરલાયક ઠરવાના ડરે પ્રવીણ પટેલે મેયર પદ અને કોર્પોરેટર પદ ઉપરથી રાજીનામું આપી દીઘું
ગાંધીનગર મહાનગર પાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી ગાંધીનગરનું મેયરપદ હંમેશા ચર્ચાના એરણે રહ્યું છે. ગઈકાલે ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર પ્રવિણ પટેલે મેયર પદ અને કોર્પોરેટર પદ ઉપરથી રાજીનામું ધરી દેતા…