Browsing: Breaking News

Breaking News
0

ઉનામાં રામનવમી પર્વની ઉજવણી : શોભાયાત્રા નીકળી

ઉના શહેરમાં રામનવમી તહેવાર ભવ્ય રીતે ઉજવામાં આવ્યો હતો. તેમાં ઉના રામજી મંદિરેથી રામજન્મ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી ત્રિકોણ બાગ પાસે…

Breaking News
0

કોડીનારમાં શ્રી રામ જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી

હજારોની સંખ્યામાં લોકો મહાઆરતી, દર્શનનો લાભ લઇ શોભાયત્રામાં જાેડાયા : શહેરના યુવક મંડળો દ્વારા વિવિધ ફ્લોટ્‌સ તેમજ વેશભૂષા ધારણ કરી પ્રભુ શ્રી રામ ચરિત્રોની જાંખી આકર્ષણનું કેન્દ્ર બની કોડીનાર ખાતે…

Breaking News
0

મુકતુપુર ગામે ભકત શિરોમણી ભીખાબાપાની પ્રતિમા મુકાશે

માંગરોળના મક્તુપુર મુકામે ભક્ત શિરોમણિ શ્રી ભીખાબાપાની પ્રતિમાનંુ સ્થાપન કરવાનું આયોજન તારીખ ૧-૪-૨૦૨૩ના રોજ કરવામાં આવેલ છે. આ પ્રસંગે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જાણીતા કલાકાર કાનાભાઇ…

Breaking News
0

પૂજ્ય મોરારી બાપૂએ રામનવમીનું શુભેચ્છા પાઠવી, દરેક ઘરમાં બે દીવા પ્રગટાવવા આહ્વાન કર્યું

પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે રામનવમીના પાવન અવસરે દરેક વ્યક્તિને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, રામનવમી અને માનસનવમીના દિવસે સમગ્ર ગુજરાતને, આપણા દિવ્ય ભારતને, આપણી…

Breaking News
0

ખંભાળિયામાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી : ઠેર-ઠેર સ્વાગત કરાયું

મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામની જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે ગુરૂવારે સાંજે અહીંના નગર ગેઈટ…

Breaking News
0

દેવભૂમિમાં આવેલા મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને આર.એસ.પી.એલ. દ્વારા આવકારવામાં આવ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ હેતુથી આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેટ દ્વારકા તેમજ હર્ષદના ધર્મસ્થળની મુલાકાત લીધી હતી. અહીંની મુલાકાત દરમ્યાન હવાઈ માર્ગે અત્રે આવેલા…

Breaking News
0

ખંભાળિયાની શાળામાં કરવામાં આવી ભગવાન શ્રીરામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી અને મહા આરતી

નાના બાળકો બન્યા રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી ભગવદ્દ ગીતા, રામાયણ, વેદ – પુરાણ અને સંસ્કારો સાથે જ્ઞાન તેમજ શિક્ષણ આપતી દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક માત્ર સંસ્થા “ધી પ્રેસિડેન્ટ સ્કૂલ”માં…

Breaking News
0

ખંભાળિયા નજીક ટ્રકના ટાયરમાં આગ ભભુકી : સદભાગ્ય જાનહાની ટળી

ખંભાળિયા પોરબંદર હાઈવે નજીકના માર્ગ ઉપર આવેલી પાયલ હોટલની બાજુમાં રહેલા એક વિશાળ ટ્રકના પાછળના ટાયરના જાેટામાં ગઈકાલે ગુરૂવારે સવારે કોઈ કારણોસર એકાએક આગ આભૂકી ઊઠી હતી અને ધુમાડાના ગોટેગોટા…

Breaking News
0

ખંભાળિયા શહેરનું ભાજપના બૂથ સશક્તિકરણ કાર્ય સો ટકા પૂર્ણ : જિલ્લા અધ્યક્ષને સુપ્રત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાથ ધરવામાં આવેલા ભાજપના બુથ સશક્તિકરણના કાર્યક્રમ અંતર્ગત ખંભાળિયા શહેર મંડલનું બુથ સશક્તિકરણનું તમામ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. જે ખંભાળિયા શહેર સંગઠનના અધ્યક્ષ અનિલભાઈ તન્ના, મહામંત્રી…

Breaking News
0

જૂનાગઢમાં મિલકત લેખ કઢાવવા માટે ૨ હજાર લેનાર દફતર કચેરીનાં બેની અટકાયત

જૂનાગઢના દીવાનચોક વિસ્તારમાં આવેલ અભિલેખાગાર એટલે કે જિલ્લા દફ્તર કચેરીમાં મિલ્કતનો લેખ કઢાવવા ગયેલા એક જાગૃત નાગરિક પાસે સિનિયર ક્લાર્ક મિતેષ પ્રવિણચંદ્ર પારગડા અને આઉટસોર્સ કર્મચારી તેજસ કનૈયાલાલ પરબીયાએ રૂા.૫…

1 206 207 208 209 210 1,259