
વડોદરાઃ6000 બાળકોએ બનાવી ગાંધીજીની માનવઆકૃતિ
ડ્રોનથી લેવાયેલો ફોટોગ્રાફ જુઓ… વડોદરામાં ગાંધી જયંતિની પૂર્વસંધ્યાએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે આજે માંજલપુર વિસ્તારના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. સ્વચ્છતા અભિયાન પાછળની પ્રેરણા પણ ગાંધીજી…