Browsing: Breaking News

Breaking News
0

નવરાત્રિનાં આગમનને વધાવવા ગરબી મંડળના આયોજકો સજ્જ

શÂક્તની આરાધનાનું પર્વ નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ પર્વને મનાવવા માટે આયોજકો સજ્જ બની ગયા છે. ગરબી મંડળના સંચાલકો દ્વારા બાળાઓના રાસની તૈયારીઓને અંતિમ ઓપ…

Breaking News
0

ગુજરાતમાં પેટ્રોલ, ડિઝલ પાંચ રૂપિયા સસ્તાં થયાં

છેલ્લા બાવન દિવસ બાદ પેટ્રોલ, ડિઝલના ભાવ ગઈકાલે સસ્તા થયા છે. પાંચ રાજયોમાં ચૂંટણીની જાહેરાત અગાઉ રાહતની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં પેટ્રોલ, ડિઝલ પાંચ રૂપિયા સસ્તાં થયાં છે.

Breaking News
0

સિંહના મોતના પગલે અંશુમન શર્માને ધારી મુકાયા

ગિર પૂર્વ વિસ્તારમાં દલખાણીયા રેન્જ હેઠળ આવતા જંગલોમાં ર૩ સિંહોના મોત બાદ દોડધામ મચી જવા પામી છે ત્યારે સિંહના મોતના પગલે અંશુમન શર્માને ધારી મુકવામાં આવ્યા છે.

Breaking News
0

આજે એકાદશી પિતૃઓના મોક્ષ માટે શ્રેષ્ઠ દિવસ

આજે એકાદશી હોય આ દિવસ પોતાના સ્વજનોના મોક્ષાર્થે, પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવતી વિધિ સંપૂર્ણ થાય છે અને પિતૃઓને મુÂક્ત અને તેની પ્રત્યે ઋણ અદા કરવાના આ દિવસે પિતૃ કર્મ કરવાથી…

Breaking News
0

શ્રી વાઘેશ્વરી માતાજી મંદિરે નવરાત્રિની ઉજવણી થશે

વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ આસો નવરાત્રિ નિમિત્તે શ્રી વાઘેશ્વરી માતાજી મંદિરે તા. ૧૦-૧૦-ર૦૧૮ થી તા. ૧૯-૧૦-ર૦૧૮ સુધી નવરાત્રિ મહોત્સવની ઉજવણી અંતર્ગત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

Breaking News
0

પરમ આદરણીય સંત પુજય ગોપાલાનંદજીબાપુનો પાર્થિવ દેહ પંચ મહાભુતમાં વિલીન

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્ર તેમજ દેશભરમાં જેઓનું આદરભર્યું સ્થાન છે તેવાં કર્મયોગી સંત પુજય ગોપાલાનંદજીબાપુનો પાર્થિવ દેહ પંચમહાભુતમાં વિલીન થયો છે. આજે સવારે બિલનાથ મહાદેવ મંદિર ખાતેથી પુજય ગોપાલાનંદજીબાપુની…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં સ્વાઈનફલુનો કહેર યથાવત ઃ ૪ દિવસ બાદ વધુ એકનું મૃત્યું

રાજયમાં સ્વાઈનફલુએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ચાર દિવસ બાદ વધુ એક દર્દીનું મૃત્યું થયું છે અને ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે.

Breaking News
0

આજે ગુરૂપુષ્યા અમૃત યોગ

ભાદરવા વદ દસમને તા.૪ ઓકટોબર એટલે આજનાં દિવસે ગુરૂપુષ્યા અમૃતયોગ છે. આ ગુરૂપુષ્ય અમૃત સિધ્ધી યોગ સુર્યોદયે ૬.૩ર કલાકથી રાત્રે ૮.૪૮ કલાક સુધી રહેશે.

Breaking News
0

વનવિભાગની ઘોર બેદરકારી સિંહોનાં પ્રથમ વખત જીવલેણ વાયરસથી મોત

ગુજરાતનું ગૌરવ ગણાતાં વનરાજા ઉપર જીવલેણ ખતરો તોળાઈ રહ્યો છે. જીવલેણ વાયરસથી તેઓનાં મૃત્યું થઈ રહ્યાં છે. હજુ ચાર સિંહો અસરગ્રસ્ત હોવાની કબુલાત વનવિભાગે કરી છે આમ વનવિભાગની ઘોરબેદરકારી સામે…

Breaking News
0

જૂનાગઢ સહિત સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી થઈ રહી છે. મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવાનાં કાર્યક્રમ સાથે રેલી સહિતનાં કાર્યક્રમો ઉપરાંત જૂનાગઢ શહેરમાં બહાઉદ્દીન…

1 2 3 4 5 6 191