Browsing: Breaking News

Breaking News
0

કોડીનાર પાસેથી ૯૮ લાખની જુની નોટ સાથે બે ઝડપાયા

કોડીનાર નજીકથી ગઈકાલે પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન કેરીનાં બોકસમાં જુની નોટો લઈ જનારા શખ્સને ઝડપી લીધા હતા અને તલાશી લેતાં ૯૮ લાખની જુની નોટો મળી આવી હતી. જૂનાગઢ રેન્જ આઈજી ડો.રાજકુમાર…

Breaking News
0

જૂનાગઢમાં ઈજનેરી કોલેજમાં ગાર્ડને ઘાયલ કરતો દિપડો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી એન્જીનીયરીંગ કોલેજમાં ગઈકાલે સવારે દિપડાએ ઘુસી જઈ સિકયુરીટી ગાર્ડને ઈજા પહોંચાડતા તેને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવેલ હતાં.

Breaking News
0

પાસપોર્ટ મેળવવા માટેનાં નિયમો બન્યાં સરળ

કેન્દ્ર સરકાર દ્વારા નાગરીકો માટે પાસપોર્ટ મેળવવા માટેનાં નિયમો હવે વધુ સરળ બનાવવામાં આવ્યા છે અનેક બિનજરૂરી નિયમોને રદ કરાયા છે દેશનાં ગમે તે ખુણેથી પાસપોર્ટ માટે અરજી કરી શકાશે…

Breaking News
0

જૂનાગઢની સીવીલ હોસ્પીટલમાં મોટા ભાગનાં તબીબો મોડા આવતાં હોવાની ફરીયાદ

જૂનાગઢ શહેરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ સિવીલ હોÂસ્પટલમાં છેલ્લાં કેટલાંક સમયથી મોટા ભાગનાં તબીબો મોડા આવતાં હોવાની વ્યાપક ફરીયાદ ઉઠી છે જેનાં પગલે દુર-દુરથી સારવાર લેવા આવતાં દર્દીઓને મુશ્કેલી પડી રહી…

Breaking News
0

જૂનાગઢમાં મેઘાવી માહોલ

ગત રવિવારથી જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં મેઘાવી માહોલ રહ્યો છે અને કયારેક વરસાદી છાંટણા સાથે વરસાદ પડવાની આશા બંધાઈ રહી છે.

Breaking News
0

સ્વચ્છતામાં જૂનાગઢનો ૧૧૭મો ક્રમ

સ્વચ્છતાં સર્વેક્ષણ ર૦૧૮માં જૂનાગઢ મહાનગરપાલિકા આ વખતે ૧૧૭માં ક્રમે આવ્યું છે. ગત વર્ષે જૂનાગઢનો નંબર પ૪મો હતો તેમછતાં આ વર્ષે જૂનાગઢ મનપા ક્રમાંકમાં પાછળ નહીં પરંતુ આગળ રહ્યું છે. કારણ…

Breaking News
0

વલસાડ-મુંબઈમાં બારે મેઘ ખાંગા થયા – જનજીવન ઠપ્પ

રાજયમાં મોડેથી આવેલાં ચોમાસાએ ભારે ધબધબાટી બોલાવી દિધી છે. દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાગાં થયા હોય તેવો અનરાધાર વરસાદ વરસ્યો હતો.ખાસ કરીને મુંબઈ અને વલસાડમાં ભારે વરસાદથી સમગ્ર ગતિવિધી ઠપ્પ…

Breaking News
0

ઉમરગામમાં ૩૦ કલાકમાં રપ ઈંચથી વધુ વરસાદ

દક્ષિણ ગુજરાતનાં ઉમરગામમાં આભ ફાટયું હોય તેમ છેલ્લાં ૩૦ કલાકમાં રપઈંચથી વધારે વરસાદ પડયો છે. ર૮ તાલુકામાં સોમવારે સવારે ૮ થી રાત્રે ૮ વાગ્યા સુધીમાં ર ઈંચથી લઈ ૧૦ ઈંચવરસાદ…

Breaking News
0

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનાં શ્રી ગણેશને પગલે ખેડુતોએ વાવણી કાર્ય હાથ ધર્યું

સૌરાષ્ટ્રમાં શનિવાર અને રવિવારે મેઘરાજાનું આગમન થયું છે ત્યારે કેટલાંક વિસ્તારોમાં ૧ થી દોઢ ઈંચ જેવો વરસાદ પડયો છે અને આ વરસાદનાં પગલે ખેડુતોએ વાવણી માટેની તૈયારીઓ પણ શરૂ કરી…

1 5 6 7 8 9 171