Browsing: Photo Gallery

Breaking News
0

તમારા માટે ચૂંટણી જીતી શકું પણ હાજરી ન ભરી શકું ; મોદી

ન્યુ દિલ્હી,તા.૨૧ ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ સાંસદોની સંસદમાં ઓછી હાજરીને લઇ ચિંતા વ્યક્ત કરી હતી. અને જીએસટી વિશે પણ વાત કરી હતી.…

Breaking News
0

બાંગ્લાદેશી સગીરા દુષ્કર્મના ત્રણ આરોપીઓ આઠ દિવસના રિમાન્ડ ઉપર

જૂનાગઢ તા. ર૧ માંગરોળમાં બાંગ્લાદેશી સગીરા ઉપર આચરવામાં આવેલા દુષ્કર્મના મામલે પોલીસ મકકમ ગતિથી તપાસમાં આગળ વધી રહી છે. બીજી બાજુ આ પ્રકરણમાં ઝડપાયેલા ત્રણ આરોપીઓને આઠ દિવસના રિમાન્ડ ઉપર…

Breaking News
0

રામમંદિર મુદ્દે અદાલત મધ્યસ્થી માટે તૈયારઃ સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી તા.ર૧ વિવાદાસ્પદ રામમંદિર મુદ્દે દેશની સર્વોચ્ચ અદાલતે આજે અત્યંત મહત્વની ટીપ્પણી કરતા કહ્યુ છે કે, આ એક અત્યંત સંવેદનશીલ મુદ્દો છે. તેથી તેનો ફેંસલો અદાલતની બહાર મધ્યસ્થી દ્વારા…

Breaking News
0

ઉલ્ટી ગંગા દારૂબંધી ધરાવતા ગાંધીના ગુજરાતમાં પંજાબ કરતા પણ વધુ મહીલાઓ દારૂ પીવે છે

નવી દિલ્હી તા.ર૧ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઉલ્ટી ગંગા વહી રહી છે.  ગુજરાતમાં ચોરીછુપીથી જોઇએ તેટલો દારૂ મળે છે તે સૌ કોઇ જાણે છે. તાજેતરમાં ગુજરાત સરકારે દારૂબંધીને વધુ…

Breaking News
0

એક લાખ ચકલીનાં માળાનું વિતરણ

જૂનાગઢની સામાજીક સંસ્થા નિસર્ગ નેચર કલબ દ્વારા ગઈકાલે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાનાં પ્રમુખ ડો.પાર્થ ગણાત્રા અને તેમની ટીમ દ્વારા છેલ્લાં દસ વર્ષમાં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત…

Breaking News
0

ઉદ્ઘાટન બાદ ત્રણ માસ બાદ પણ પાણી મળતું નથી !

જૂનાગઢ શહેર કોંગ્રેસ બક્ષીપંચ મોર્ચાનાં પ્રમુખ કેશુ ઓડેદરાએ વોટરવર્કસ ઈજનેરને એક પત્ર પાઠવી અને વોર્ડ નં.૧૪માં પાણીની તત્કાલ વ્યવસ્થા કરવા માંગણી કરી છે ત્રણ માસ પહેલાં રાજયનાં કૃષિ મંત્રી ચિમનભાઈ…

Breaking News
0

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષકોને એસટીમાં મફત મુસાફરીનો લાભ મળશે

ગુજરાત વિધાનસભામાં સરકારે એવી જાહેરાત કરી છે કે ગુજરાતનાં રાજય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શ્રેષ્ઠ શિક્ષકો માત્ર તેમનાં ઓળખકાર્ડનાં આધારે એસ.ટી.ની તમામ બસોમાં અમર્યાદિત કિલોમીટરની મુસાફરી વિનામુલ્યે કરી શકશે તેવી…

Breaking News
0

આવતીકાલે જૂનાગઢમાં વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પ

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પાસે ગાયત્રી સ્કુલની પાછળ અંબે માતાજીનાં મંદિર ખાતે આવતીકાલ તા.રર માર્ચનાં સવારે ૯.૩૦ થી ૧ર.૩૦ દરમ્યાન વિનામુલ્યે નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જરૂરીયાતમંદોએ તેનો લાભ લેવા…

Breaking News
0

બેન્કેબલ ધીરાણ અંગે સમીક્ષા બેઠક

જૂનાગઢ જીલ્લામાં કૃષિ અને અન્ય આનુસંગીક બેંકેબલ ધીરાણનું એકસુત્રતા જાળવતી લીડબેંકનો વર્ષ ર૦૧૭-૧૮નો  વાર્ષિક ધિરાણ પ્રોજેકટ જીલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ લોન્ચ કર્યો હતો. લીડબેંક દ્વારા નવા નાણાંકીય વર્ષમાં રૂ.પપ૧૬ કરોડનું…

Breaking News
0

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં અસીત મોદીએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા

સોમનાથ વેરાવળની ટુકી મુલાકાતે આવેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલના અસીત મોદીએ સોમનાથ મહાદેવને શિશ નમાવી દર્શન કર્યા હતા. તેમજ મહાપ્રભુજીની ૬પમી બેઠક કરી ઝારીજી ભરેલ હતા અને વેરાવળમાં…

1 4 5 6 7 8 49