Browsing: Photo Gallery

Breaking News
0

ગુજરાતમાં હવેથી બાંધકામ પરવાનગી ઓનલાઈન અપાશે

ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં જ સતાનું કેન્દ્રીયકરણ કરી અને રાજયકક્ષાએ ઓનલાઈન બાંધકામની પરવાનગી આપવાની શરૂઆત કરશે અને જેના માટે બાંધકામની રજા ચિઠ્ઠી માટે રૂ.૯ કરોડનાં ખર્ચે સોફટવેર તૈયાર કરવામાં…

Breaking News
0

સક્કરબાગમાં દક્ષિણ અમેરિકી મેકોઉ પોપટનું આગમન

જૂનાગઢનાં પ્રખ્યાત સક્કરબાગ ઝુમાં લાખોની કિંમતનો બ્લુ યેલો મકાઉ પ્રજાતિનો પોપટ રાખવામાં આવ્યો છે. આ પોપટ દક્ષિણ અમેરિકાનાં વર્ષા જંગલોમાં જાવા મળે છે. ઈટાવા જંગલમાં મોકલેલા સિંહનાં બદલામાં અલગ-અલગ પ્રજાતિનાં…

Breaking News
0

આરોગ્યમંત્રીને ગુજરાત યુનિવર્સીટી સ્ટુડન્ટ દ્વારા રજુઆત

ગાંધીનગર તા. ર૧ ગુજરાત રાજયના આરોગ્યમંત્રીને ગુજરાત યુનિવર્સીટીના સ્ટુડન્ટ  દ્વારા વિસ્તૃત રજુઆતો ગઈકાલે કરવામાં આવી હતી. જેમાં  જણાવ્યું હતું કે નામદાર હાઈકોર્ટે સતત યુનિવર્સીટી પ્રાથમિકતાની તરફેણમાં આપેલા ચુકાદાઓ જ તબીબી…

Breaking News
0

‘બાપુ’ બગડ્યા..?, નથી બનવું મારે મુખ્યમંત્રી, રેસમાં પણ નથી…!!

-કોંગ્રેસનું મિશન ગુજરાત, પ્રચારના સત્તાવાર શ્રીગણેશમાં બાપુની ધડાકાભેર જાહેરાત -હું વિધાનસભાની ચૂંટણીના પરિણામ સુધી જ હરિફાઈમાં છું, બાપુના આ સુચક ઉચ્ચારનો શું અર્થ કરવો તેની ભારે ચર્ચા છે, મિશન-૨૦૧૭ માટે…

Breaking News
0

યુપીમાં આદિત્યનાથે પદભાર સંભાળ્યાના ૧૨ કલાકમાં બે હાઈ-પ્રોફાઈલ હત્યા

અલ્હાબાદ,તા.૨0 યુપીમાં યોગી આદિત્યનાથે પદભાર સંભાળ્યો તેના બાર કલાકની અંદર જ કાયદો અને વ્યવસ્થાની Âસ્થતિ અંગે પડકાર તેમના સામે આવી ઊભો રહ્યો હતો. રવિવારે મોડી રાત્રે બહુજન સમાજ પક્ષના નેતા…

Breaking News
0

યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવીને મોદીએ માસ્ટર સ્ટ્રોક માર્યો

નવી દિલ્હી, તા. ૨૦ ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી પદે યોગી આદિત્યનાથ ઉપર કળશ ઢોળીને વડાપ્રધાન મોદીએ એક કાંકરે અનેક પક્ષી માર્યા છે. યોગી આદિત્યનાથ કટ્ટર જમણેરી હિન્દુવાદી નેતા ગણાય છે. દેશનાં સૌથી…

Breaking News
0

ગીરમાં પર૩ વનરાજો પૈકી ર૧૦ માનવ વસ્તીની નજીક વસવાટ કરી રહ્યા છેઃ એક દાયકામાં આ વનરાજોની સંખ્યા વધીને બમણી થઇ જશે

છેલ્લા પ૦ વર્ષમાં ગીરના સાવજોની સંખ્યામાં ત્રણગણો વધારો થયો છેઃ હાલ પર૩ વનરાજો છે તેમાંથી ૩૧૩ ગીરમાં વસવાટ કરે છેઃ જયારે અન્ય સુરક્ષિત અભ્યારણમાં વસવાટ કરે છેઃ જયારે ર૧૦ વનરાજો…

Breaking News
0

અશોકનો શિલાલેખ તત્કાલ રિપેર કરવા જૂનાગઢનાં વિદ્યાર્થીએ વડાપ્રધાનને પત્ર લખ્યો

જૂનાગઢ ભવનાથ તળેટી જતાં માર્ગ ઉપર સમ્રાટ અશોકનો શિલાલેખ આવેલો છે આ શિલાલેખ કોઈપણ કારણસર ક્ષતિગ્રસ્ત બન્યાં એમને ત્રણ વર્ષ જેવો સમય થયો છતાં પણ રિપેરીંગની કામગીરી હજુ સુધી પુરી…

Breaking News
0

આજે સંપાત્ત દિવસ : દિવસ રાતનો સમયગાળો એક સરખો

સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદનબિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. આ ખગોળીય ઘટના આજ તા.ર૦ અને ર૧ માર્ચનાં રોજ બની રહી છે.આજે…

Breaking News
0

આજે સમગ્ર વિશ્વમાં ચકલી દિવસની ઉજવણી

શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જાવા મળતી અને ચિં..ચિં…કરી મીઠો ગુંજારવ કરતી ચકલી પ્રજાતિને બચાવવા માટેનાં પ્રયાસો થઈ રહ્યાં છે ત્યારે આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી થઈ રહી છે આ પક્ષીની…

1 5 6 7 8 9 49