Monthly Archives: August, 2016

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશને સંબોધિત કર્યું.

– પીએમ મોદીનું આ અત્યાર સુધીનું સૌથી લાંબુ સંબોધન – 100 મિનિટના પોતાના સંબોધનમાં તમામ મુદ્દા પર વાત કરી નવી દિલ્હી, તા. 15 ઓગષ્ટ 2016 સમગ્ર હિંદૂસ્તાન સોમવારે આઝાદીની 70મી…

Breaking News
0

સંત શ્રી પ્રમૂખ સ્વામી મહારાજ બ્રહ્મલીન

છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સર્વેસર્વા એવા પ્રમુખ સ્વામીનુ નિધન થયું છે. આ સમાચારથી સમગ્ર સ્વામીનારાયણ પંથમાં દુખનુ મોજુ ફરી ગયું છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સ્વામીનારાયણ…

Breaking News
0

આસામમાં ઉગ્રવાદી હુમલામાં એક સિપાહીનું મોત

– ભજન કરી રહેલા લોકો પર ઉગ્રવાદીઓએ કરી ગોળીબારી ગુવાહાટી, તા. 13 ઓગષ્ટ 2016 આસામમાં કાર્બી આંગલાંગ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે મોડી રાત્રે થયેલા ઉગ્રવાદી હુમલામાં એક સિપાહીનું મોત નિપજ્યુ…

Breaking News
0

ગેન્ગસ્ટ ને પકડવા આવેલી પૂના પોલીસ અને આરોપી વચ્ચે ફાયરીંગ

– પોલીસે 12 રાઉન્ડ ફાયર કર્યા, જાહેર માર્ગ પર ફાયરીંગ થતાં નાસભાગ મચી – ગેન્ગસ્ટ પૂનામાં અનેક ગુન્હામાં વોન્ટેડ હતો વડોદરા, તા. 11 ઓગસ્ટ 2016 વડોદરાના રાજમહેલ રોડ નહેરુ ભવન…

Breaking News
0

પાકિસ્તાનના ક્વેટાની હોસ્પિટલમાં ફરી આત્મઘાતી હુમલો

– આત્મઘાતી હુમલામાં 13 લોકો ઘાયલ, ત્રણ દિવસમાં બીજીવાર હુમલો થયો – ગત સોમવારે ક્વેટાની સિવિલ હોસ્પિટલ થયેલા બ્લાસ્ટમાં 100 લોકોના મોત થયા હતા ઈસ્લામાબાદ, તા. 11 ઓગષ્ટ 2016 પાકિસ્તાનના…

Breaking News
0

કાશ્મીરી યુવાઓના હાથમાં પથ્થર નહીં, લેપટોપ-પુસ્તકો હોવા જાઈએ – નરેન્દ્ર મોદી

કાશ્મીરની તંગ પરિÂસ્થતિ પર ૩૨ દિવસે મોદી બોલ્યા- બાળકોના હાથમાં પથ્થર હોવાનું દુઃખ, ચંદ્રશેખર આઝાદની જન્મભૂમિ ભાભરની કરી મુલાકાત, કેન્દ્રીય મંત્રીઓ કરશે શહીદોના ગામોની મુલાકાત વડાપ્રધાન મોદીએ આજે દેશના મહાન…

Breaking News
0

બેન’ની જાહેરાત ‘રૂપાણી’એ લટકાવી, ૧૫ ઓગષ્ટથી ટોલટેક્ષ મુકિત નહિ

મુખ્યમંત્રી કહે છે ટોલટેક્ષ નાબુદીનો અમલ થશે પણ ક્યારે તે નક્કી નથી, સરકાર લાચાર છે.. ગુજરાતના ૧૬મા સીએમ બનેલા વિજય રુપાણીએ પદ સંભાળ્યાના બીજા જ દિવસે ગુજરાતીઓને આંચકો લાગે તેવું…

Breaking News
0

CM રૂપાણીએ સંસદીય સચિવોને લેવડાવ્યા શપથ

વા મંત્રીમંડળને ખાતા ફાળવણી બાદ વિજય રૂપાણીએ 8 ધારાસભ્યોની સંસદીય સચિવ તરીકે નિમણુંક કરી છે. મળતી માહિતી પ્રમાણે 8 સંસદીય સચિવોમાં 4 નવા છે જ્યારે આંનદીબેન સરકારના 4 સંસદીય સચિવોને…

Breaking News
0

મંત્રીઓને કરાઇ ખાતાની ફાળવણી

જાણો મંત્રી મંડળમાં કોણને મળ્યું કયું ખાતું? મંત્રીશ્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો આ પ્રમાણે છે:- ક્રમ નામ અને હોદ્દો વિષય ફાળવણીની વિગત મુખ્યમંત્રીશ્રી 1.     શ્રી વિજયકુમાર રમણીકલાલ રૂપાણી સામાન્ય…

Breaking News
0

વિજય રૂપાણીએ લીધા મુખ્યમંત્રી પદના શપથ

– નીતિનભાઇએ રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા – પ્રધાનમંડમાં નવા ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવ્યું – જાણો કોને બનાવ્યા કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી – પાટીદારને રીઝવવાના પુરતા પ્રયાસો કરાયો અમદાવાદ,…