
લસણનાં બમ્પર વાવેતરે મંદીનો માહોલ સર્જયો
આ વર્ષે લસણનું બમ્પર વાવેતર થતાં બજારોમાં મંદીનો માહોલ છે અને લસણનાં ભાવનો સૌરાષ્ટ્રની બજારોમાં ઉતાર-ચડાવ થઈ રહ્યો છે.
આ વર્ષે લસણનું બમ્પર વાવેતર થતાં બજારોમાં મંદીનો માહોલ છે અને લસણનાં ભાવનો સૌરાષ્ટ્રની બજારોમાં ઉતાર-ચડાવ થઈ રહ્યો છે.
ગીરનાર ખાતે રોપ-વે યોજના તત્કાલ કાર્યરત કરવાનાં વડાપ્રધાનનાં આદેશ અનુસાર કાર્યવાહી જાર-શોરથી ચાલી રહી છે અને આજરોજ કેન્દ્ર સરકારનાં પ્રવાસન સચિવ રશ્મી વર્મા જૂનાગઢની મુલાકાતે આવ્યાં છે અને સાસણ ખાતે…
આગામી તા.૭ જાન્યુઆરીનાં રોજ રાજયકક્ષાની ગીરનાર આરોહણ સ્પર્ધા યોજાઈ રહેલ છે ત્યારે આ સ્પર્ધામાં કુલ ૧૦૪૪ સ્પર્ધકો નોંધાયા છે સ્પર્ધામાં વિજેતા બનવા માટેની તડામાર તૈયારી સ્પર્ધકો દ્વારા કરવામાં આવી રહી…
જૂનાગઢનાં જાગૃત નાગરીક શશીકાંતભાઈ દવેએ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક વિસ્તૃત પત્ર પાઠવ્યો છે અને વંથલી-જૂનાગઢ હાઈવે ઉપર છેલ્લાં ૬ માસમાં અનેક નિર્દોષ નાગરીકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે ત્યારે આ…
જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે અને ઠેર-ઠેર પાર્ટી પ્લોટમાં તેમજ ફરવા લાયક સ્થળોએ જુદાં-જુદાં ગૃપો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં હોવાનું…
દર મહિને રાંધણ ગેસનાં ભાવ વધારવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો છે સરકાર દ્વારા ગરીબોને તેની ઉજ્જવલા યોજના હેઠળ મફત એલપીજી કનેકશન આપવાની યોજનામાં આ સિસ્ટમ અવરોધરૂપ હોવાથી આ નિર્ણય પાછો…
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જાન્યુઆરીનાં બીજા સપ્તાહમાં બજેટની તૈયારી હાથ ધરવામાં આવનાર છે અને ત્યારબાદ બજેટ રજુ કરશે તેમ જાણવા મળે છે.
નકલી એલસીબીનાં નામે લોકોને ખંખેરનાર યુવતિ સહિત ત્રણ શખ્સોને ગઈકાલે જૂનાગઢની એલસીબી પોલીસે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં નાતાલ પર્વનાં સમયે જ ઠંડીનું તીવ્ર મોજું ફરી વળ્યું હતું જૂનાગઢ નજીક આવેલાં ગીરનાર પર્વત ઉપર તાપમાન ૪.૬ ડીગ્રી જેવું રહ્યું છે. જયારે જૂનાગઢ શહેરમાં…
જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી વી.ટી.સીડાની એક યાદીમાં જણાવ્યા અનુસાર ગઈકાલે કોગ્રેંસ પક્ષનાં ૧૩૩માં સ્થાપનાદિન નિમિતે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ હર્ષદભાઈ રીબડીયા દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો અને હું અન્યાયની…