Daily Archives: March 17, 2017

Breaking News
0

વંથલી ખાતે આંખોનાં મોતીયાનો કેમ્પ યોજાશે

‘‘જન સેવા સમાજ’’ વંથલી દ્વારા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ, આંખની હોસ્પીટલ, રાજકોટના સૌજન્યથી વંથલી ખાતે  આંખોના મોતીયાનો ૧૪૩મો ઓપરેશન કેમ્પ વંથલી મુકામે યોજેલ છે. આંખના કેમ્પમાં મોતીયો, ઝામર, વેલ, પરવાળાના…

Breaking News
0

ગુજરાતમાં આગામી ચુંટણીઓમાં ઈવીએમથી મતદાન નહિં કરવા યુથ કોંગ્રેસની માંગ

જૂનાગઢ જીલ્લા યુથ કોંગ્રેસનાં પ્રમુખ અંકિત આર.કોદાવાલાએ એક અખબાર જાગ યાદીમાં જણાવેલ છે કે આગામી ગુજરાતમાં યોજાનાર ગ્રામપંચાયતોની વિવિધ ચુંટણીઓમાં ઈવીએમ મશીનથી મતદાન ન કરવાં માંગણી કરી છે. આગામી દિવસોમાં…

Breaking News
0

જાથાનાં ચેરમેન જયંત પંડયાને રમણ-ભ્રમણ સુવર્ણચંદ્રક એવોર્ડ અર્પણ

રાજયમાં વિજ્ઞાન પ્રચાર-પ્રસાર, રેશનલ પ્રવૃત્તિ, માનવતાવાદ અને અંધશ્રધ્ધા નિમૂર્લનની શ્રેષ્ઠ કામગીરી કરનાર ભારત જન વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન જયંત પંડયાને સુરત સત્ય શોધક સભાએ વર્ષ ર૦૧૭નો રમણભ્રમણ સુવર્ણચંદ્રક એવોર્ડ સાહિત્ય…

Breaking News
0

આવતીકાલે ગુજરાત ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવાશે

ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડમાં પ્રચંડ બહુમતી તેમજ ગોવા અને મણિપુરમાં સરકાર બનાવવામાં આવી છે આ નિમિતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાની ચુંટણીઓમાં મળેલી જવંલત સફળતાનો વિજય ઉત્સવ મનાવવા માટે ભાજપનાં…

Breaking News
0

જૂનાગઢમાં કેસરકેરીનું થયું આગમન

સોરઠની ખુશ્બુદાર અને મીઠી મધમધતી કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષે મોટા પાયે થઈ રહ્યું છે ત્યારે કેરીની આવકની આતુરતા પૂર્વક રાહ જાવાઈ રહી છે ત્યારે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે કેસરકેરીની…

Breaking News
0

હરિયાણાની બેન્ક મેનેજર પ્રજ્ઞાચક્ષુ યુવતિની સાયકલ યાત્રા આજે જૂનાગઢમાં આગમન

હરિયાણાનાં હિસારનાં બેન્ક મેનેજર પ્રજ્ઞાચક્ષુ યુવતિ આજે સાયકલ  પ્રવાસ ખેડી અને જૂનાગઢ આવી રહેલ છે હરિયાણાનાં હિસારની ખાનગી બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં મંદવી ગર્ગ ૩પ૦ કિલોમીટરનું અંતર સાયકલ ઉપર…

Breaking News
0

બિલખામાં ગત મોડી રાત્રે બે દુકાનમાં લાગી આગ

જૂનાગઢ જીલ્લાનાં બિલખા ખાતે ગત મોડીરાત્રીનાં એક કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી. વિઠ્ઠલભાઈ રૈયાણીનાં રાજ કોમ્પ્લેક્ષમાં ગઈકાલે શોર્ટસ‹કટનાં કારણે આગ ભભુકી ઉઠતાં ઈલેકટ્રોનિક અને એગ્રોની બે દુકાનો બળીને ખાખ થઈ ગઈ…