Monthly Archives: March, 2017

Breaking News
0

યુપીમાં આદિત્યનાથે પદભાર સંભાળ્યાના ૧૨ કલાકમાં બે હાઈ-પ્રોફાઈલ હત્યા

અલ્હાબાદ,તા.૨0 યુપીમાં યોગી આદિત્યનાથે પદભાર સંભાળ્યો તેના બાર કલાકની અંદર જ કાયદો અને વ્યવસ્થાની Âસ્થતિ અંગે પડકાર તેમના સામે આવી ઊભો રહ્યો હતો. રવિવારે મોડી રાત્રે બહુજન સમાજ પક્ષના નેતા…

Breaking News
0

યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવીને મોદીએ માસ્ટર સ્ટ્રોક માર્યો

નવી દિલ્હી, તા. ૨૦ ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી પદે યોગી આદિત્યનાથ ઉપર કળશ ઢોળીને વડાપ્રધાન મોદીએ એક કાંકરે અનેક પક્ષી માર્યા છે. યોગી આદિત્યનાથ કટ્ટર જમણેરી હિન્દુવાદી નેતા ગણાય છે. દેશનાં સૌથી…

Breaking News
0

ગીરમાં પર૩ વનરાજો પૈકી ર૧૦ માનવ વસ્તીની નજીક વસવાટ કરી રહ્યા છેઃ એક દાયકામાં આ વનરાજોની સંખ્યા વધીને બમણી થઇ જશે

છેલ્લા પ૦ વર્ષમાં ગીરના સાવજોની સંખ્યામાં ત્રણગણો વધારો થયો છેઃ હાલ પર૩ વનરાજો છે તેમાંથી ૩૧૩ ગીરમાં વસવાટ કરે છેઃ જયારે અન્ય સુરક્ષિત અભ્યારણમાં વસવાટ કરે છેઃ જયારે ર૧૦ વનરાજો…

Breaking News
0

અશોકનો શિલાલેખ તત્કાલ રિપેર કરવા જૂનાગઢનાં વિદ્યાર્થીએ વડાપ્રધાનને પત્ર લખ્યો

જૂનાગઢ ભવનાથ તળેટી જતાં માર્ગ ઉપર સમ્રાટ અશોકનો શિલાલેખ આવેલો છે આ શિલાલેખ કોઈપણ કારણસર ક્ષતિગ્રસ્ત બન્યાં એમને ત્રણ વર્ષ જેવો સમય થયો છતાં પણ રિપેરીંગની કામગીરી હજુ સુધી પુરી…

Breaking News
0

આજે સંપાત્ત દિવસ : દિવસ રાતનો સમયગાળો એક સરખો

સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદનબિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. આ ખગોળીય ઘટના આજ તા.ર૦ અને ર૧ માર્ચનાં રોજ બની રહી છે.આજે…

Breaking News
0

આજે સમગ્ર વિશ્વમાં ચકલી દિવસની ઉજવણી

શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જાવા મળતી અને ચિં..ચિં…કરી મીઠો ગુંજારવ કરતી ચકલી પ્રજાતિને બચાવવા માટેનાં પ્રયાસો થઈ રહ્યાં છે ત્યારે આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી થઈ રહી છે આ પક્ષીની…

Breaking News
0

ધારાસભ્ય હર્ષદ રીબડીયા આજે બિલખાનાં પ્રશ્ને સચિવાલયમાં કરશે રજુઆત

જૂનાગઢ જીલ્લાનાં બિલખા ખાતે વિવિધ પ્રશ્નો અંગે ગ્રામપંચાયતનાં સરપંચ મહેન્દ્ર નાગ્રેચાએ ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે તે ત્યારે સરકારી તંત્રએ આજ દિવસ સુધી આ બાબતો હજુ સુધી કોઈ નોંધ લીધી…

Breaking News
0

આવતીકાલે પ્રાણી સંગ્રહાલય તમામ મુલાકાતી માટે વિનામુલ્યે ખુલ્લુ રહેશે

જૂનાગઢ ખાતે આવેલું પ્રાણી સંગ્રહાલય સક્કરબાગ તા.ર૧ માર્ચે વિશ્વ વન દિવસની ઉજવણી સંદર્ભે તમામ મુલાકાતીઓને વિનામૂલ્યે પ્રવેશ આપશે. જયારે વાહન પાર્કીંગ અને બસ દ્વારા જંગલ સફારીની મુલાકાત માટે નિયત ફી…

Breaking News
0

જૂનાગઢમાં ડો.હેડગેવાર સરસ્વતી વિદ્યાલયનો વાર્ષિકોત્સવ ઉજવાયો

જૂનાગઢનાં સરદારબાગ પાસે કલેકટર કચેરી નજીક આવેલ ડો.હેડગેવાર સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ગઈકાલે રાત્રીનાં ૮ કલાકે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરીવારનાં બાળકો અને વિદ્યાર્થીઓએ પોતાની કલા રજુ કરી…

Breaking News
0

જૂનાગઢમાં મહિલાનાં કિડની, લીવર અને આંખનું જરૂરીયાતમંદને આપવા સર્જરી કરાઈ

જૂનાગઢની ત્રિમૂર્તિ હોÂસ્પટલ ખાતે વધુ એક ટ્રાન્સપ્લાન્ટ કરી અને માનવજીંદગી બચાવવામાં આવી છે વિસાવદર તાલુકાનાં દાદર ગીર ગામે રહેતાં નિલમબેન સુરેશભાઈ દેસાઈનું અવસાન થયું હતું અને અકસ્માતમાં બ્રેઈનડેડ થયા પછી…

1 7 8 9 10