Monthly Archives: April, 2017

Breaking News
0

જૂનાગઢમાં પોલીસે રૂ.૬.૯૭ લાખનાં વિદેશી દારૂનો કર્યો નાશ

જૂનાગઢ તાલુકા પોલીસે ગઈકાલે રૂ.૬.૯૭ લાખની કિંમતનાં વિદેશી દારૂનાં જથ્થા ઉપર રોલર ફેરવી દીધું હતું અને દારૂનો નાશ કર્યો હતો. પોલીસે અલગ-અલગ સ્થળે દારૂ અંગે દરોડા પાડી આ વિદેશી દારૂ…

Breaking News
0

જૂનાગઢમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિવારની બેઠક મળી

જૂનાગઢમાં શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન અંતર્ગત યુવા વૈષ્ણવાચાર્ય ગૌસ્વામી વ્રજરાજકુમારજીનાં સાંનિધ્યમાં બે દિવસની ગૃપ મિટીંગ યોજવામાં આવી હતી આ મીટીંગમાં ગોંડલ અને વિરપુર વચ્ચે સાકાર થઈ રહેલ કૃષ્ણસંસ્કાર વલ્ડનાં નિર્માણ…

Breaking News
0

જૂનાગઢમાં વળાંકમાં અને ફુટપાથ પર બસ સ્ટોપને પગલે ટ્રાફિક સમસ્યા ગુંચવાય છે

જૂનાગઢનાં રાજમાર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને ખાસ કરીને મુખ્ય માર્ગો ઉપર બસનાં સ્ટોપ છે જેને કારણે પણ મુખ્ય માર્ગ ઉપર વળાંક અને ફુટપાથ ઉપર બસો ઉભી રહેતી…

Breaking News
0

જૂનાગઢમાં શ્યામવાડી ખાતે ભાજપની કારોબારીની બેઠક યોજાઈ

જૂનાગઢ શહેર ભાજપની કારોબારીની એક મહત્વની બેઠક ગઈકાલે શ્યામવાડી ખાતે મળી હતી. જૂનાગઢ જીલ્લાનાં પ્રભારી ભીખુભાઈ દલસાણીયાની ઉપÂસ્થતિમાં તેમજ શહેર ભાજપ પ્રમુખ શશીભાઈ ભીમાણી, ભરતભાઈ શીંગાળા, પુનિતભાઈ શર્મા અને ભાજપનાં…

Breaking News
0

ગીર-સોમનાથ જીલ્લાનાં સાસણ ખાતે ગિર સમર ફેસ્ટીવલનો આજથી પ્રારંભ

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આજ તા.ર૯ એપ્રિલથી ર૯ મે સુધી સાસણ ગીર ખાતે ગીર સમર ફેÂસ્ટવલ ર૦૧૭નો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ભાલછેલ સાસણ ગીર ખાતે રાજયકક્ષાનાં પાણી પુરવઠા અને…

Breaking News
0

જૂનાગઢમાં ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

ગઈકાલે બ્રહ્મ સમાજનાં ઈષ્ટદેવ ભગવાન પરશુરામજીની જન્મજયંતિ મહોત્સવ ખુબ જ ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ શહેરમાં પણ પૂજન અર્ચન આરતી, મહાપૂજા તેમજ વિશાળ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રાનું ઠેર-ઠેરથી ભાવભર્યું…

Breaking News
0

કટ્ટરવાદને રોકવા જર્મનીમાં બુરખા ઉપર મુકાયો પ્રતિબંધ

જર્મનીમાં કટ્ટરવાદને રોકવા માટે મુÂસ્લમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા બુરખા ઉપર કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરક્ષાને મજબુત બનાવવા અન્ય કેટલાક ઉપાયોને પણ મંજુરી આપી દેવામાં આવી છે.…

Breaking News
0

કાશ્મીરમાં મહિલા પથ્થરબાજ સામે ટકરાશે મહિલા કમાન્ડો

કાશ્મીરમાં વણસી રહેલ Âસ્થતિને લઈને ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.જેમાં ખાસ કરીને મહિલાઓ દ્વારા કરવામાં આવી રહેલ પથ્થરમારાને અટકાવવાના ઉપાયો અંગે ચર્ચા થઈ હતી. જેથી ગૃહ મંત્રાલયે મહિલા…

Breaking News
0

જમીન ડીલમાં વાડ્રાએ કરી ૫૦ કરોડની કટકી ; ઢીંગરા આયોગ

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રાએ વર્ષ ૨૦૦૮માં હરિયાણામાં એક જમીન ડીલમાં ગેરકાયદેસર રીતે ૫૦.૫૦ કરોડનો પ્રોફિટ મેળવવાના કેસમાં વાડ્રાની મુશ્ક્લીઓ આવનારા સમયમાં વધી શકે છે.  આ જમીન ડીલમાં…

Breaking News
0

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે પરશુરામ જયંતિની ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ભગવાન પરશુરામ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે બ્રહ્મસમાજનાં ઈષ્ટદેવ ભગવાન પરશુરામની જન્મજયંતિની ઉજવણી અંતર્ગત જૂનાગઢ શહેરમાં ૧૧ મહાઆરતી તેમજ ગઈકાલે બાઈકરેલી યોજવામાં આવી…

1 2 3 12