Monthly Archives: April, 2017

Breaking News
0

જૂનાગઢમાં રામનવમીની ઉજવણી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે રામનવમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર-ઠેર શોભાયાત્રા સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.

Bollywood
0

ફિલ્મ બાહુબલી-૨ના વિષયને સુરક્ષિત બનાવવા નિર્માતાઓએ કમર કસી

 ‘બાહુબલી’નાં નિર્માતા હાલમાં પોતાની ફિલ્મને લઇ ખુબ ચિંતામાં છે અને આ જ કારણે ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મનાં વિષયને સુરક્ષિત રાખવા માટે પોતાની કમર કસી લીધી છે. ડાયરેક્ટર એસએસ રાજામૌલી ખાસ ધ્યાન…

Bollywood
0

સલમાન ખાને ટાઈગર જિન્દા હૈ નું ઓસ્ટ્રિયાનું શૂટિંગ પૂર્ણ કર્યું

સુપર સ્ટાર સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ટાઇગર જિન્દા હૈનું ઓÂસ્ટ્રયાનું શૂટિંગ શિડયુલ પૂરું કરીને સ્વદેસ પાછો ફર્યો હોવાનું જાણવા મલ્યું હતું.૨૦૧૨માં રજૂ થયેલી અને સુપરહિટ નીવડેલી ફિલ્મ એક થા…

Sports
0

આવતીકાલથી આઈપીએલની ૧૦મી સીઝનનો રંગારંગ પ્રારંભ

ઈન્ડયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૦મી સીઝનનો રંગારંગ પ્રારંભ આવતીકાલથી થવા જઈ રહ્યો છે. આવતીકાલે આઈપીએલનો રંગારંગ પ્રારંભ હૈદરાબાદ ખાતે  થશે  આ ઉદ્‌ઘાટન સમારોહમાં બોલીવુડના અનેક ખ્યાતનામ કલાકારો ધમાકેદાર પર્ફોમન્સ રજુ…

Breaking News
0

૨૦૦ના દરની નવી નોટ જાહેર કરી શકે છે આરબીઆઈ

ગત વર્ષે નવેમ્બર મહિનામાં રૂ.૫૦૦ અને ૨૦૦૦ના દરની નવી નોટો જાહેર કર્યા બાદ રીઝર્વ બેંક ઓફ ઈન્ડયા હવે રૂ.૨૦૦ના દરની નવી નોટો જાહેર કરવાની તૈયારી કરી રહ્યુ છે સુત્રોના જણાવ્યા…

Breaking News
0

એસબીઆઈએ હવે લોકર -ચેકબુક ચાર્જ પણ વધાર્યા

સ્ટેટ બેંક ઓફ ઈÂન્ડયા (એસબીઆઈ)એ વ્યાજદરોમાં નજીવો ઘટાડો કર્યા બાદ પોતાના ખાતાધારકોને વધુ એક ઝટકો આપ્યો છે. બેંકે લઘુત્તમ બેલેન્સ ઉપર દંડ વસુલવાની શરૂઆત કરી દીધી છે. આ ઉપરાંત લોકર…

Bollywood
0

સ્વ.પરબીન બાબીનો આજે જન્મદિવસ શ્રધ્ધાંજલી

મુળ જૂનાગઢનાં અને બોલીવુડની દિવંગત અભિનેત્રી પરબીન બાબીનો આજે જન્મદિવસ છે ત્યારે આ જાજરમાન અભિનેત્રીનાં સંસ્મરણો વાગોળી અને તેને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા છે.

Breaking News
0

શ્રીનગર એરપોર્ટ ખાતે બે હેન્ડગ્રેનેડ સાથે સૈન્યનો જવાન ઝડપાતા ખળભળાટ

જમ્મુ-કાશ્મીર સાથેની સરહદ ઉપર પાકિસ્તાન રેંજર્સે ફરી એકવાર  પોતાની નાપાક હરકત દર્શાવીને  યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે. નાપાક સૈન્યએ બીએસએફ ચોકીઓને નિશાન બનાવી ફાયરીંગ કર્યુ હતું. જેનો બીએસએફે પણ વળતો…

1 9 10 11 12