Monthly Archives: April, 2017

Breaking News
0

ટ્રમ્પ સરકારે ભારત ઉપર માનવઅધિકાર ભંગનો ગંભીર આક્ષેપ મુકયો

અમેરિકી સરકારના એક રિપોર્ટમાં ભારત ઉપર અનેક મામલામાં માનવ અધિકાર ભંગનો આરોપ મુકવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનાં સામાજીક કાર્યકર્તા તિસ્તા શિતલવાડ પર એફઆઇઆર નોંધવા અને મધ્યપ્રદેશમાં ૮ શંકાસ્પદ સીમીના ત્રાસવાદીઓના…

Breaking News
0

જૂનાગઢનાં નરસિંહ સરોવરનો ૪૦ કરોડનાં ખર્ચે વિકાસ થશે

જૂનાગઢનાં ૧.પ૦ લાખ ચોરસ મીટરમાં પથરાયેલાં નરસિંહ સરોવરનાં વિકાસ માટેની રૂપરેખા ગઈકાલે શામળદાસ ગાંધી ટાઉનહોલમાં રજુ કરવામાં આવી હતી આગામી દિવસોમાં રૂ.૪૦ કરોડનાં ખર્ચે નરસિંહ મહેતાં સરોવરનો સર્વાંગી વિકાસ કરવામાં…

Breaking News
0

ભારતીય રિઝર્વ બેન્કનો આજે સ્થાપનાદિન

ભારતીય રિઝર્વ બેન્કનો આજે સ્થાપનાદિવસ છે ૧ એપ્રિલ ૧૯૩પનાં દિવસે રિઝર્વ બેન્ક ઓફ ઈÂન્ડયા એકટ ૧૯૩૪ મુજબ થઈ હતી બાબા સાહેબ આંબેડકરે ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપનામાં મહત્વની ભુમિકા ભજવી હતી.

Breaking News
0

જૂનાગઢમાં ઉનાળામાં પાણીની સમસ્યા

જૂનાગઢમાં ગરમીનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે અને ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા પણ સર્જાવાની છે ગત વર્ષે પાણીની અછતવાળાં વિસ્તારમાં પાણીનાં ટાંકા મુકવામાં આવ્યા હતા. ત્યારે આ…

Breaking News
0

વાધેશ્વરી મંદિરે બેઠા ગરબા

જૂનાગઢનાં ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલાં સુપ્રસિધ્ધ વાધેશ્વરી માતાજીનાં મંદિરે આજે ચૈત્રી નવરાત્રી નિમિતે જેસીઆઈ જે.જે.વીંગ દ્વારા બેઠા ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે અને ચૈત્રી નવરાત્રીની ભાવભેર ઉજવણી થઈ રહેલી છે.

1 10 11 12