Monthly Archives: April, 2017

Breaking News
0

જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન

જૂનાગઢમાં બ્રહ્મ સમાજની મહિલાઓ માટે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવેલ છે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા તા.૧૦ મેનાં બપોરનાં ૩ કલાકે ગિરનારા બ્રહ્મપુરી ખાતે આ કાર્યક્રમ યોજાશે તેમ…

Breaking News
0

રાજકોટ એરપોર્ટનાં પ૦૦૦ કરોડનાં પ્રોજેકટનું વડાપ્રધાનનાં હસ્તે ભુમિપુજન થશે

રાજકોટ ખાતે નવા આકાર પામનારા ઈન્ટરનેશનલ પ્રોજેકટનું ભુમિપુજન આગામી તા.રરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે કરવામાં આવશે. રૂ.પ૦૦૦ કરોડનાં ખર્ચે એરપોર્ટ બનાવવામાં આવનાર છે અને જે અંગેની કામગીરી માટે દિલ્હીથી…

Breaking News
0

વણજાયા મુર્હત પ્રસંગે આજે ખરીદી બજારમાં તેજી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે અખાત્રીજનાં પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પુજા-પાઠ, જપ-તપ અને દાનનું પણ મહત્વ છે. તેમજ આજનાં દિવસ લોકો વાહનની ખરીદી, સોના-ચાંદીની ખરીદી પણ…

Breaking News
0

સૌરાષ્ટ્રભરમાં આજે ર૦૦થી વધુ લગ્ન સમારોહ

વૈશાખ મહિનાની શુકલપક્ષની ત્રીજને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં  આવે છે આજે અખાત્રીજનાં પર્વે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ર૦૦થી વધારે લગ્ન સમારંભનાં આયોજનો થયા છે.

Breaking News
0

સુપ્રસિધ્ધ અભિનેતા વિનોદ ખન્નાનું નિધન

વિતેલા જમાનાનાં સુપ્રસિધ્ધ અભિનેતા વિનોદ ખન્નાનું આજે મુંબઈની હોÂસ્પટલમાં લાંબી બિમારી બાદ નિધન થયું છે. વિનોદ ખન્નાનાં નિધનથી બોલીવુડ તેમજ તેમના ચાહકોએ ભારે આંચકો અનુભવ્યો છે. વિનોદ ખન્ના છેલ્લા ઘણા…

Breaking News
0

ટ્રમ્પે કોર્પોરેટ ટેક્સ ૩૫ ટકાથી ઘટાડી ૧૫ ટકા કર્યો

ટ્રમ્પ સરકારે બહુપ્રતિક્ષિત સુધારા યોજનાના અમલની શરૂઆત કરી દીધી છે. આ યોજના અંતર્ગત કોર્પોરેટ ટેક્સ ૩૫ ટકાથી ઘટાડીને ૧૫ ટકા કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અમેરીકાના ઈતિહાસમાં સૌથી મોટો…

Breaking News
0

કુપવાડામાં આર્મી કેમ્પ ઉપર હુમલો ; ત્રણ જવાનો શહિદ

દેશમાં આતંકી હુમલાઓ અટકવાનું નામ જ લઈ રહ્યા નથી. હજી સુકમા જીલ્લાના હુમલાના શહિદોના પરિવારજનોની આંખોમાંથી આંસુ પણ સુકાયા નથી ત્યારે જમ્મુ-કાશ્મીરના કુપવાડાના પંજગામ સેક્ટરમાં આર્મી કેમ્પ ઉપર વધુ એક…

Breaking News
0

પાક મરીને ૪ બોટ અને ૨૩ માછીમારોનું કર્યુ અપહરણ

દેશમાં એકબાજુ આતંકી હુમલાઓનો સિલસિલો અટકી રહ્યો નથી ત્યારે બીજીબાજુ પાકિસ્તાન મરીનની નાપાક હરકતોનો સિલસિલો પણ અટકી રહ્યો નથી. ગુજરાતના પોરબંદર નજીકથી ભારતીય સમુદ્ર સીમામાં માછીમારી કરી રહેલ ૨૩ માછીમારોનું…

Breaking News
0

હવે માત્ર રૂ.૨૫૦૦માં કરી શકાશે કલાકની હવાઈ સફર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉડાન Âસ્કમ અંતર્ગત શિમલાથી દિલ્હી વચ્ચેની પ્રથમ ફ્લાઈટ સેવાનો પ્રારંભ કરાવ્યો. ઉડાન યોજનાની ઓક્ટોબર ૨૦૧૬માં રીઝનલ કનેક્ટીવીટી Âસ્કમ અંતર્ગત કરવામાં આવી હતી. આ મહત્વકાંક્ષી Âસ્કમનો ઉદ્દેશ્ય…

Breaking News
0

ચાલુ વર્ષે કેરીની સીઝન ૧ માસ વહેલી પૂર્ણ થશે

ઉનાળાની શરૂઆત સાથે જ જૂનાગઢ અને સૌરાષ્ટ્રમાં કેસરકેરીનું આગમન થઈ ચુકયું છે જા કે ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ ૧ મહિનો વહેલી કેરીની શાખ પડતાં મોસમ શરૂ થઈ ગઈ હતી…

1 2 3 4 12