Monthly Archives: April, 2017

Breaking News
0

ગુજરાત સરકારનાં રેવન્યુનાં મુદ્દાની માર્ગદર્શિકાનું મુખ્યમંત્રીનાં હસ્તે વિમોચન

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે રાજય સરકારનાં મહેસુલ ખાતાએ તૈયાર કરેલી સાલ ૧૪૦૭થી લઈને ર૦૧૭ સુધીનો રાજયના લેન્ડ રેકોર્ડનો ઈતિહાસ ૧ર૦૦ પાનાની બુકનું ગઈકાલે રાજકોટ ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું.

Breaking News
0

જૂનાગઢમાં ગાયોને પ૦૦૦ લિટર ગોળનું સરબત પિવડાવી ગૌમાતાની સેવા કરાઈ

જૂનાગઢનાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવા સંગઠનનાં કાર્યકતાઓએ ભગવાન પરશુરામ જયંતિની ઉજવણીનાં ભાગરૂપે ગઈકાલે દુબડી પ્લોટ ખાતે આવેલી ગૌશાળામાં રહેતી ગાયોને પ૦૦૦ લીટર ગોળનું સરબત પીવડાવી ગાય માતાની સેવા કરી હતી

Breaking News
0

જૂનાગઢમાં રસ્તાનાં ખોદાણ સામે લોકોનો રોષ

જૂનાગઢ શહેરમાં છેલ્લાં બે વર્ષમાં વિવિધ વિસ્તારોમાં ખાનગી કંપનીઓ દ્વારા કેબલીંગ નાખવાનું કામ ચાલી રહ્યું છે અને છેલ્લાં એક વર્ષથી તો જાણે આ કામ પુરૂં થતું ન હોય તેવી Âસ્થતિ…

Breaking News
0

ટ્રાફીક બ્રિગેડનાં બે જવાનોએ પ્રમાણિકતા દર્શાવી

જૂનાગઢ શહેરમાં ગઈકાલે એક મહિલા ખરીદી કરવા નીકળેલ ત્યારે તેમનું પર્સ ખોવાઈ ગયું હતું આ પર્સ કાળવા ચોકમાં ફરજ બજાવતાં ટ્રાફિક બ્રિગેડનાં પંકજ કાળાભાઈ સારીખડા અને વિમલ રમણીકભાઈ વાઘેલાને મળતાં…

Breaking News
0

જૂનાગઢમાં પરશુરામ જયંતિની ઉજવણી અંતર્ગત કાર્યક્રમો

જૂનાગઢ શહેરમાં બ્રહ્મ સમાજનાં ઈષ્ટદેવ ભગવાન પરશુરામની જન્મજયંતિની ઉજવણી અંતર્ગત શહેરનાં અગિયાર સ્થળોએ મહાઆરતીનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમજ આજે સાંજે મધુરમથી જય પરશુરામનાં નાદ સાથે બાઈક રેલી યોજાઈ હતી…

Breaking News
0

કૃષિ આવકને પણ ટેકસના દાયરામાં લાવવા નિતી આયોગની ભલામણ

કેન્દ્ર સરકાર દ્વારા આયોજન પંચને વિખેરી નાંખી નીતિ આયોગની રચના કરવામાં આવી છે જે આગામી વર્ષો માટે નીતિ ઘડવાનું કામ કરે છે ત્યારે આ નીતિ આયોગના સભ્ય વિવેક દેબરોયે સરકારની…

Breaking News
0

દિલ્હીના દંગલમાં મોદી.. મોદી.. ભાજપની ધમાકેદાર જીત

દિલ્હી નગર નિગમ(એમસીડી)ની યોજાયેલી ચુંટણીમાં આજે મતગણતરી કરવામાં આવતા એકઝીટ પોલના તારણો તેમજ ધારણા મુજબ એમસીડી ઉપર ભાજપનો વિજય વાવટો ફરકી ગયો છે કુલ ર૭૦ બેઠકોમાંથી ભાજપને ૧૮૧ બેઠકો મળી…

Breaking News
0

ચૈત્રી અમાસ નીમીતે અસંખ્ય ભાવિકોએ દામોદરકુંડમાં કરેલ સ્નાન

આજે ચૈત્રી અમાસ હોવાથી અસંખ્ય ભાવિકો દામોદરકુંડમાં સ્નાન કરવા આવતાં દામોદરકુંડમાં શેવાળ અને ગંદકીથી ભાવિકોમાં રોષ વ્યાપી ગયો હતો. જયારે ઘોડા છુટી ગયા પછી તબેલામાં તાળા મારવાની જેમ મનપા આજે…

Breaking News
0

આજે ચૈત્રી અમાસના દિવસે પિતૃની તર્પણવિધીના કાર્યક્રમો યોજાયા

આજે ચૈત્રી અમાસના દિવસે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પિતૃતર્પણના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અને પિતૃના મોક્ષાર્થે ભાવિકોએ અને શ્રધ્ધાવાનોએ પ્રાર્થના કરી હતી.

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં વહેલી સવારે વાદળો છવાયા

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડીયાથી વહેલી સવારે વાદળો છવાઈ જતા ઠંડકભર્યુ વાતાવરણ સર્ઝાઈ છે અને લોકોને ગરમીમાંથી મુક્ત મળે છે.

1 2 3 4 5 12