Monthly Archives: May, 2017

Breaking News
0

કાબુલમાં ભારતીય દૂતાવાસ નજીક ભયાનક વિસ્ફોટ – ૬પનાં મોત – ૩૦૦ ગંભીર

અફઘાનિસ્તાનનાં પાટનગર કાબુલમાં આજે સવારે ભારતીય દૂતાવાસ નજીક એક ભયાનક આત્મઘાતી કાર બોંબ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા ૬પ લોકોનાં મોત થયા હોવાનું અને ૩૦૦થી વધુ વ્યકિતઓને ગંભીર ઈજા પહોંચી હોવાનું…

Breaking News
0

આવતીકાલથી ઈંગ્લેન્ડમાં ચેÂમ્પયન્સ ટ્રોફીનો મહાજંગ શરૂ

જેની આતૂરતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે તે ચેÂમ્પયન્સ ટ્રોફીનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે. ચેÂમ્પયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં આવતીકાલે યજમાન ટીમ ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ટક્કર થશે. ભારતીય સમય…

Breaking News
0

પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીનું સન્માન કરાયું

જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં ખોખરડા ગામે કારાભાઈ જાદવ પરિવાર તરફથી રામાપીરની પ્રસાદી અને પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી અને નાગદાનભાઈ ડાંગરનું સન્માન કરવામાં આવેલ હતું. ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાનાં હસ્તે આ બંને મહાનુભાવોને…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાની શાળાઓમાં ૮ જુનથી શાળા પ્રવેશોત્સવ

જૂનાગઢ જીલ્લામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે આગામી તા.૮-૯-૧૦ જુનનાં રોજ ગ્રામ્ય વિસ્તાર માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે જયારે શહેરી વિસ્તાર માટે તા.રર-ર૩-ર૪ જુન દરમ્યાન શાળા પ્રવેશોત્સવનો…

Breaking News
0

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કેસર કેરી ખાવાની સ્પર્ધા યોજાઈ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં દેશભરમાંથી વૈજ્ઞાનિકો આવ્યા હતા આ વૈજ્ઞાનિકો વચ્ચે કેસર કેરી ખાવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં ર૦ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. વિજેતા સ્પર્ધકોને મંત્રી પુરૂષોતમ…

Breaking News
0

૧૧ વિદ્યાર્થીઓનાં ભણતરનો ભાર ઉતારી જન્મદિનની ઉજવણી

જૂનાગઢ ભાજપનાં કોર્પોરેટર અને પરશુરામ ફાઉન્ડેશનનાં ચેરપર્સન અને બ્રહ્મ સમાજનાં અગ્રણી શૈલેષભાઈ દવેએ પોતાનાં જન્મદિને ૧૧ વિદ્યાર્થીઓનાં ભણતરની જવાબદારી ઉઠાવી અને જન્મદિનની અનોખી ઉજવણી કરી છે ગઈકાલે પ્રેમાનંદ વિદ્યા મંદિર…

Breaking News
0

જૂનનાં પ્રથમ અઠવાડિયામાં જ વરસાદની આગાહી

આવતીકાલથી જૂન માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પ્રથમ અઠવાડિયામાં ચોમાસાનું આગમન સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં થવાની શકયતા વધી રહી છે જા કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું કેરળમાં ગઈકાલે જ આગમન થઈ ગયું…

Breaking News
0

સોમનાથ મહાદેવનાં દર્શન કરતાં અલ્પેશ ઠાકોર

સોમનાથ જીલ્લામાં ગઈકાલે ઓબીસી, એસસી, એસટી એકતાં મંચનાં પ્રમુખ અલ્પેશ ઠાકોર તેમનાં હજ્જારો કાર્યકરો સાથે સોમનાથ મહાદેવનાં દર્શને આવી પહોંચ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ સાથે જ…

Breaking News
0

વિસાવદરમાં ખેડુતોનું રસ્તા રોકો આંદોલન

ઓઝત નદીનાં પ્રદુષણ મામલે ગઈકાલે માંડાવડ ચોકડીએ ખેડુતોએ રસ્તા ઉપર બેસી જઈ વાહનોનાં ચક્કાજામ કરી દીધા હતાં. આ દરમ્યાન પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આઠ દિવસમાં ઘાટ તથા પ્રદુષણ બંધ કરાવી…

Breaking News
0

સાસણનાં જંગલમાંથી માટી ચોરતાં ત્રણ શખ્સો ઝડપાયા

સાસણ-ગીર પાસે જંગલમાંથી ગેરકાયદે માટી ચોરી કરતાં ત્રણ શખ્સોને વનવિભાગે પકડી પાડી જેસીબી તથા બે ટ્રેકટર કબ્જે કરી તેનાં વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

1 2 3 17